G-7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી માર્ક કાર્નીને મળ્યા
June 18th, 08:02 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આલ્બર્ટાના કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી માનનીય શ્રી માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.પ્રધાનમંત્રીએ યુકેની સામાન્ય ચૂંટણીઓમાં જીત માટે મહામહિમ સર કીર સ્ટારમરને અભિનંદન પાઠવ્યા
July 05th, 07:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહામહિમ સર કીર સ્ટારમરને યુકેની સામાન્ય ચૂંટણીઓમાં જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.