ઇન્ડોનેશિયાની સંસદમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 07th, 03:15 pm
આજે સવારે મને ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન મેળવવાનું પણ સૌભાગ્ય મળ્યું. હું કરોડો ભારતીયો પ્રત્યે ઇન્ડોનેશિયાના લોકોના સ્નેહને, હૃદયપૂર્વક, નમ્રતાથી, સ્વીકારું છું. આ સન્માન, આપણા બંને દેશોના લોકતાંત્રિક મૂલ્યોનું છે, વહેંચાયેલી વિરાસતનું છે, અને બંને દેશોના મજબૂત થતા સંબંધોનું છે. હું આપ સૌ સાથીઓનો, રાષ્ટ્રપતિ પ્રબોવો જીનો, ઇન્ડોનેશિયાની સરકાર અને અહીંની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાની સંસદને સંબોધિત કરી
July 07th, 03:00 pm
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ પ્રબોવો સુબિયાન્તોની ગરિમામય ઉપસ્થિતિ બદલ તેમનો અને સંસદના સ્પીકર મહામહિમ પુઆન મહારાણીના ઉષ્માભર્યા આમંત્રણ તેમજ ભારત-ઇન્ડોનેશિયા ભાગીદારીમાં સાર્થક યોગદાન બદલ આભાર માનીને કરી હતી. સંસદસભ્યોને ભારતના 140 કરોડ લોકો વતી શુભેચ્છાઓ પાઠવતા તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીની જનની તરીકે ભારત ઇન્ડોનેશિયા સાથે લોકતાંત્રિક સંબંધોને મજબૂત કરવા માટે ઉત્સુક છે. બંને દેશો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક અને દરિયાઈ સંબંધો પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ યાદ કર્યું કે બે સહસ્ત્રાબ્દીથી વધુ સમયથી, હિંદ મહાસાગરે વિચારો, વ્યાપાર, સંસ્કૃતિ અને આસ્થાના આદાનપ્રદાન દ્વારા ભારત અને ઇન્ડોનેશિયાને જોડી રાખ્યા છે. વસુધૈવ કુટુંબકમ્ અને ભિનેકા તુંગલ ઇકા (વિવિધતામાં એકતા - Unity in Diversity) ના સહિયારા આદર્શોનો ઉલ્લેખ કરતા તેમણે નોંધ્યું હતું કે આ મૂલ્યો બંને દેશો વચ્ચેની ભાગીદારીને માર્ગદર્શન આપતા રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સહિયારો ઐતિહાસિક પ્રવાહ, સમાન પડકારો અને તેમના લોકોની સહિયારી આકાંક્ષાઓ ભારત અને ઇન્ડોનેશિયાને કુદરતી અને વિશ્વસનીય ભાગીદાર તરીકે એકસાથે લાવે છે.ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની ભારતની મુલાકાત દરમિયાન ભારત-ઇન્ડોનેશિયાનું સંયુક્ત નિવેદન (12 ડિસેમ્બર, 2016)
December 12th, 08:40 pm
PM Narendra Modi met President of Indonesia, Mr. Joko Widodo in New Delhi today. The leaders held wide ranging talks to enhance Partnership between India and Indonesia. Both the leaders agreed to pursue new opportunities to take the economic and cultural ties to new heights.ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું અખબારી નિવેદન (12 ડિસેમ્બર, 2016)
December 12th, 02:18 pm
Prime Minister Shri Narendra Modi held extensive talks with the President of Indonesia, Mr. Joko Widodo in New Delhi today. The leaders deliberated upon several issues and discussed ways to strengthen ties between both countries. Both the countries agreed to enhance cooperation on several sectors.