પ્રધાનમંત્રીએ ગરીમેલા બાલકૃષ્ણ પ્રસાદ ગારુના નિધન પર શોક વ્યક્ત કર્યો

March 10th, 07:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગરીમેલા બાલકૃષ્ણ પ્રસાદ ગારુના નિધન પર શોક વ્યક્ત કર્યો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે ગરીમેલા બાલકૃષ્ણ પ્રસાદ ગારુના આત્માને રોમાંચિત કરે તેવા ગીતોએ અસંખ્ય હૃદયને સ્પર્શી લીધા છે, આપણા સમૃદ્ધ આધ્યાત્મિક અને સંગીત વારસાને સાચવી રાખ્યો છે અને ઉજવણી કરી છે.