પ્રધાનમંત્રીએ ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
June 26th, 12:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ દુર્ઘટનામાં જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી.. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ગંજમ જિલ્લામાં બસ દુર્ઘટનામાં જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. પ્રધાનમંત્રીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી હતી..