પ્રધાનમંત્રીએ ગાંધી જયંતિ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
October 02nd, 07:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંતિ નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી.સ્વદેશી ઉત્પાદનો, લોકલ ને પ્રાધાન્ય મન કી બાતમાં પ્રધાનમંત્રી મોદીનું તહેવાર દરમિયાનની આમંત્રણ
September 28th, 11:00 am
આ મહિનાના મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ ભગતસિંહ અને લતા મંગેશકરના જન્મદિવસે તેમને શ્રદ્ધાંજલિ અર્પી. તેમણે ભારતીય સંસ્કૃતિ, સ્ત્રી સશક્તિકરણ, દેશભરમાં ઉજવાતા વિવિધ તહેવારો, આરએસએસની 100 વર્ષની સફર, સ્વચ્છતા અને ખાદીની વધતી વેચાણ જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પ્રધાનમંત્રીએ પુનરાવર્તન કર્યું કે દેશને આત્મનિર્ભર બનાવવા નો માર્ગ સ્વદેશી અપનાવવામાં જ છેગુજરાતના ભાવનગરમાં 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 20th, 11:00 am
ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી પરિષદમાં મારા સાથીઓ, સર્બાનંદ સોનોવાલજી, સીઆર પાટિલ, મનસુખભાઈ માંડવિયા, શાંતનુ ઠાકુર, નિમુબેન બાંભણિયા, દેશભરના 40થી વધુ સ્થળોએથી આ કાર્યક્રમમાં જોડાયેલા, બધા મુખ્ય બંદર, વિવિધ રાજ્યોના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, અન્ય મહાનુભાવો અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપ સૌને અભિનંદન.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના ભાવનગરમાં 'સમુદ્ર સે સમૃદ્ધિ' કાર્યક્રમને સંબોધિત કર્યો, 34,200 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
September 20th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના ભાવનગરમાં ₹34,200 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમને સંબોધતા, પ્રધાનમંત્રીએ તમામ મહાનુભાવો અને જનતાનું સ્વાગત કર્યું હતું. 17 સપ્ટેમ્બરના રોજ તેમને મોકલવામાં આવેલી જન્મદિવસની શુભેચ્છાઓ બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરતા અને લોકો તરફથી મળેલા પ્રેમને શક્તિનો એક મહાન સ્ત્રોત ગણાવતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે રાષ્ટ્ર વિશ્વકર્મા જયંતિથી ગાંધી જયંતિ સુધી, એટલે કે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા ઉજવી રહ્યું છે. તેમણે નોંધ્યું હતું કે છેલ્લા બે થી ત્રણ દિવસમાં ગુજરાતમાં અસંખ્ય સેવાલક્ષી પ્રવૃત્તિઓ થઈ છે. પ્રધાનમંત્રીએ અહેવાલ આપ્યો હતો કે સેંકડો સ્થળોએ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં એક લાખ લોકોએ રક્તદાન કર્યું હતું છે. તેમણે ઉમેર્યું કે ઘણા શહેરોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં લાખો નાગરિકો સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. શ્રી મોદીએ માહિતી આપી હતી કે રાજ્યભરમાં 30,000થી વધુ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જનતા, ખાસ કરીને મહિલાઓને તબીબી તપાસ અને સારવાર આપવામાં આવી છે. તેમણે દેશભરમાં સેવા કાર્ય સાથે સંકળાયેલા તમામ લોકોનો આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.દિલ્હીમાં સ્વચ્છતા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ યુવાનો સાથે કરેલા વાર્તાલાપનો મૂળપાઠ
October 02nd, 04:45 pm
તે રોગોને રોકવામાં મદદ કરે છે, અને આપણે હંમેશાં સ્વચ્છ રહીશું. તદુપરાંત, જો આપણો દેશ સ્વચ્છ રહેશે, તો લોકો પર્યાવરણને વ્યવસ્થિત રાખવાનું મહત્વ સમજશે.JMM & Congress are running a marathon of scams in Jharkhand: PM Modi in Hazaribagh
October 02nd, 04:15 pm
Prime Minister Narendra Modi today addressed an enthusiastic crowd in Hazaribagh, Jharkhand. Kickstarting his address, PM Modi said, On this Gandhi Jayanti, I feel fortunate to be here. In 1925, Mahatma Gandhi visited Hazaribagh during the freedom struggle. Bapu's teachings are integral to our commitments. I pay tribute to Bapu. PM Modi highlighted the launch of the Dharti Aaba Janjatiya Gram Utkarsh Abhiyan, aimed at ensuring that every tribal family benefits from government schemes.PM Modi addresses the Parivartan Mahasabha in Hazaribagh, Jharkhand
October 02nd, 04:00 pm
Prime Minister Narendra Modi today addressed an enthusiastic crowd in Hazaribagh, Jharkhand. Kickstarting his address, PM Modi said, On this Gandhi Jayanti, I feel fortunate to be here. In 1925, Mahatma Gandhi visited Hazaribagh during the freedom struggle. Bapu's teachings are integral to our commitments. I pay tribute to Bapu. PM Modi highlighted the launch of the Dharti Aaba Janjatiya Gram Utkarsh Abhiyan, aimed at ensuring that every tribal family benefits from government schemes.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો
October 02nd, 09:38 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતિ નિમિત્તે દેશના યુવાનો સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો. શ્રી મોદીએ આજે સ્વચ્છતા સંબંધિત પ્રવૃત્તિઓમાં ભાગ લેવા નાગરિકોને પણ આગ્રહ કર્યો, જેનાથી સ્વચ્છ ભારત મિશનને મજબૂતી મળશે.પ્રધાનમંત્રીએ ગાંધી જયંતિ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી
October 02nd, 09:04 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગાંધી જયંતિ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે.સ્વચ્છ ભારત મિશનના શુભારંભના 10 વર્ષ પૂરા થવા પર, પ્રધાનમંત્રી 2 ઓક્ટોબરે સ્વચ્છ ભારત દિવસ 2024માં ભાગ લેશે
September 30th, 08:59 pm
સ્વચ્છતા માટેના સૌથી મહત્વપૂર્ણ જન આંદોલોમાંથી એક - સ્વચ્છ ભારત મિશન – ના શુભારંભના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે 155મી ગાંધી જયંતિના અવસરે સવારે લગભગ 10 વાગ્યે, વિજ્ઞાન ભવન, નવી દિલ્હીમાં સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લેશે.મીરાબાઈ આપણા દેશની મહિલાઓ માટે પ્રેરણા છેઃ મન કી બાત દરમિયાન પીએમ મોદી
October 29th, 11:00 am
સાથીઓ, તહેવારોના આ ઉમંગની વચ્ચે, દિલ્લીના એક સમાચારથી જ હું મન કી બાતની શરૂઆત કરવા માંગું છું. આ મહિનાની શરૂઆતમાં ગાંધી જયંતિના અવસર પર દિલ્લીમાં ખાદીનું વિક્રમજનક વેચાણ થયું. અહીં કોનોટ પ્લેસમાં, એક જ ખાદી સ્ટોરમાં, એક જ દિવસમાં, દોઢ કરોડથી વધુ રૂપિયાનો સામાન લોકોએ ખરીદ્યો. આ મહિને ચાલી રહેલા ખાદી મહોત્સવે ફરી એક વાર વેચાણના પોતાના બધા જ જૂના વિક્રમો તોડી નાંખ્યા છે. તમને એક બીજી વાત જાણીને પણ સારૂં લાગશે, 10 વર્ષ પહેલાં દેશમાં જ્યાં ખાદી ઉત્પાદનોનું વેચાણ ખૂબ મુશ્કેલીથી 30 હજાર કરોડ રૂપિયાથી પણ ઓછું હતું, હવે તે વધીને સવા લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી રહ્યું છે. ખાદીનું વેચાણ વધવાનો અર્થ છે, તેનો ફાયદો શહેરથી લઇ ગામ સુધીમાં અલગ-અલગ વર્ગો સુધી પહોંચે છે. આ વેચાણનો લાભ આપણા વણકરો, હસ્તશિલ્પના કારીગરો, આપણા ખેડૂતો, આયુર્વેદિક છોડ લગાવનારા કુટિર ઉદ્યોગ બધાને મળી રહ્યો છે, અને આ જ તો ‘વોકલ ફોર લોકલ’ અભિયાનની તાકાત છે અને ધીરેધીરે આપ સહુ દેશવાસીઓનું સમર્થન પણ વધતું જઇ રહ્યું છે.ગોવામાં 37મા રાષ્ટ્રીય રમતોત્સવનાં શુભારંભ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
October 26th, 10:59 pm
ગોવાના રાજ્યપાલ શ્રીમાન પી એસ શ્રીધરન પિલ્લઈજી, અહીંના લોકપ્રિય અને યુવાન, ઊર્જાવંત મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંદજી, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા અન્ય સાથીદારો, મંચ પર ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિઓ, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ બહેન પી ટી ઉષાજી, દેશના ખૂણેખૂણામાંથી આવેલા મારા તમામ ખેલાડી સાથીદારો, તેમને સાથસહકાર આપતા કર્મચારીઓ, અન્ય પદાધિકારીઓ અને નવયુવાન મિત્રો, ભારતીય ખેલના મહાકુંભની મહાસફર આજે ગોવી આવી ગઈ છે. દરેક તરફ રંગ છે..તરંગ છે...રોમાંચ છે...એક પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. ગોવાની હવાની વાત જ અલગ છે. તમને તમામને 37મા રાષ્ટ્રીય રમતોત્સવ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ, અતિ શુભેચ્છાઓ.પ્રધાનમંત્રી શ્રીએ ગોવામાં 37મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું
October 26th, 05:48 pm
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય રમત-ગમતના મહાકુંભની સફર ગોવામાં આવી પહોંચી છે અને વાતાવરણ રંગો, તરંગો, ઉત્સાહ અને સાહસથી ભરેલું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગોવાની આભા જેવું બીજું કશું જ નથી. તેમણે ગોવાનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં અને 37માં રાષ્ટ્રીય રમતોત્સવ પર શુભેચ્છાપાઠવી હતી. પ્રધાનમંત્રીએ દેશની રમતગમતમાં ગોવાનાં પ્રદાનને રેખાંકિત કર્યું હતું અને ગોવાનાં ફૂટબોલ પ્રત્યેનાં પ્રેમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, રમતગમતને ચાહતા ગોવામાં રાષ્ટ્રીય રમતો યોજાઈ રહી છે, એ હકીકત સ્વયંમાં ઊર્જાવાન છે.Congress loves its vote bank more than interest of people: PM Modi in Jodhpur
October 05th, 12:21 pm
Prime Minister Narendra Modi addressed a public meeting at Jodhpur in Rajasthan today. The PM began his address by saying that he had already prepared a special gift from Delhi. He said, “Only yesterday the BJP government has decided that now the beneficiary sisters of Ujjwala will get gas cylinders from the central government for only Rs 600. Before Dussehra and Diwali, Ujjwala cylinder has been made cheaper by Rs 100 more.”PM Modi addresses public meeting at Jodhpur in Rajasthan
October 05th, 12:20 pm
Prime Minister Narendra Modi addressed a public meeting at Jodhpur in Rajasthan today. The PM began his address by saying that he had already prepared a special gift from Delhi. He said, “Only yesterday the BJP government has decided that now the beneficiary sisters of Ujjwala will get gas cylinders from the central government for only Rs 600. Before Dussehra and Diwali, Ujjwala cylinder has been made cheaper by Rs 100 more.”પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને તેમની જયંતી પર નમન કર્યા
October 02nd, 08:52 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતીના વિશેષ અવસર પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે.Congress party is being run by Urban Naxals: PM Modi at Karyakarta Mahakumbh in Bhopal
September 25th, 11:33 am
Addressing the large gathering in Madhya Pradesh’s Bhopal, Prime Minister Narendra Modi said, “Madhya Pradesh is an important centre not only of BJP's ideas but also of its vision of development. Therefore, today when the country has set out on a new development journey in the Amrit Kaal, the role of Madhya Pradesh has become even more important. Today investments are coming to India from all over the world and going to different states. This is the time to develop India and Madhya Pradesh.”PM Modi addresses the Karyakarta Mahakumbh in Bhopal
September 25th, 11:32 am
Addressing the large gathering in Madhya Pradesh’s Bhopal, Prime Minister Narendra Modi said, “Madhya Pradesh is an important centre not only of BJP's ideas but also of its vision of development. Therefore, today when the country has set out on a new development journey in the Amrit Kaal, the role of Madhya Pradesh has become even more important. Today investments are coming to India from all over the world and going to different states. This is the time to develop India and Madhya Pradesh.”વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરતી વખતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 24th, 03:53 pm
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ રાજ્યોના રાજ્યપાલો, વિવિધ રાજ્યોમાં ઉપસ્થિત સાથી મુખ્યમંત્રીઓ, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો, રાજ્યોના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ અને મારા પરિવારના સભ્યો,પ્રધાનમંત્રીએ વંદે ભારત એક્સપ્રેસની નવ ટ્રેનોને લીલી ઝંડી આપી
September 24th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપી હતી. આ નવી વંદે ભારત ટ્રેનો દેશભરમાં કનેક્ટિવિટી સુધારવા અને રેલવે મુસાફરોને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રદાન કરવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું છે. જે નવી ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી હતી તે આ મુજબ છેઃ