ફ્રાન્સના ઇવિયન ખાતે G7માં ''નવી ભાગીદારીઓનું નિર્માણ અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ'' વિષય પરના સત્રને સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 16th, 10:12 pm
અમેરિકાના રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને કહ્યું હતું: વિશ્વાસ કરો પરંતુ ચકાસો (ટ્રસ્ટ બટ વેરિફાય). આ આજના સમયમાં પણ પ્રાસંગિક છે. ભાવી પેઢીઓ પ્રત્યે આપણી એ જવાબદારી છે કે આપણે નવા યુગને અનુરૂપ વિશ્વાસપાત્ર નિયમો આધારિત વ્યવસ્થા (ટ્રસ્ટેડ રૂલ્સ બેઝ્ડ ઓર્ડર) નું નિર્માણ કરીએ.પ્રધાનમંત્રીએ ફ્રાન્સમાં G7 સમિટમાં “નવી ભાગીદારી ઘડવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ કરવું” વિષય પરના સત્રને સંબોધિત કર્યું
June 16th, 10:07 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના એવિયન ખાતે G7 સમિટમાં “નવી ભાગીદારી ઘડવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ કરવું” (ફોર્જિંગ ન્યૂ પાર્ટનરશિપ્સ એન્ડ રિબિલ્ડીંગ ઈન્ટરનેશનલ સોલિડરિટી) વિષય પરના આઉટરીચ સત્રને સંબોધિત કર્યું હતું.ઊર્જા સુરક્ષા પર G7 આઉટરીચ સત્ર દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (જૂન 17, 2025)
June 18th, 11:15 am
G-7 સમિટમાં આમંત્રણ આપવા અને અમારા અદ્ભુત સ્વાગત બદલ હું પ્રધાનમંત્રી કાર્નીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. G-7 જૂથના 50 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક પ્રસંગે હું બધા મિત્રોને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ G7 આઉટરીચ સત્રને સંબોધિત કર્યું
June 18th, 11:13 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કનાનાસ્કિસમાં G7 સમિટના આઉટરીચ સત્રમાં ભાગ લીધો હતો. તેમણે 'ઊર્જા સુરક્ષા: બદલાતી દુનિયામાં સુલભતા અને પોષણક્ષમતા સુનિશ્ચિત કરવા માટે વૈવિધ્યકરણ, ટેકનોલોજી અને માળખાગત સુવિધા' વિષય પર એક સત્રને સંબોધિત કર્યું હતું. તેમણે કેનેડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી માર્ક કાર્નીનો તેમના આમંત્રણ બદલ આભાર માન્યો હતો અને G7ને તેની સફરના 50 વર્ષ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.