ગુજરાતના નવસારીમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
March 08th, 11:50 am
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, નવસારીના સાંસદ અને કેન્દ્ર સરકારમાં મારા સાથી, કેન્દ્રીય મંત્રી ભાઈ સીઆર પાટીલ, પંચાયત સભ્યો અને મંચ પર હાજર લખપતિ દીદીઓ, અન્ય જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં અહીં આવેલા લોકો, ખાસ કરીને મારી માતાઓ, બહેનો અને દીકરીઓ, આપ સૌને નમસ્કાર!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં નવસારીમાં વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ કરાવ્યો
March 08th, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં નવસારીમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો અને દીકરીઓના પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આ ખાસ દિવસે દેશની તમામ મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજે માતૃશક્તિનાં મહાકુંભમાં તેમને મા ગંગાનાં આશીર્વાદ મળ્યાં હતાં. ત્યારે તેમને આજે માતૃશક્તિનાં મહાકુંભમાં આશીર્વાદ મળ્યાં હતાં. પ્રધાનમંત્રીએ આજે ગુજરાતમાં બે યોજનાઓ– જી-સફલ (આજીવિકા વધારવા માટે અંત્યોદય પરિવારો માટેની ગુજરાત યોજના) અને જી-મૈત્રી (પરિવર્તનશીલ ગ્રામીણ આવક માટે વ્યક્તિઓની વૃદ્ધિ માટે ગુજરાત માર્ગદર્શક અને પ્રવેગક) લોંચ કરવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વિવિધ યોજનાઓના ભંડોળને મહિલાઓના બેંક ખાતાઓમાં સીધા સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે અને આ સિદ્ધિ બદલ દરેકને અભિનંદન આપ્યા હતા.Prime Minister Narendra Modi to Visit UT of Dadra and Nagar Haveli and Daman and Diu, and Gujarat
March 07th, 07:10 am
PM Modi will visit Dadra & Nagar Haveli, Daman & Diu, and Gujarat on March 7-8 to inaugurate key development projects. In Silvassa, he will unveil the ₹2,580 crore infrastructure initiatives and inaugurate NAMO Hospital. In Surat, he will launch a major food security drive. On International Women’s Day, he will interact with Lakhpati Didis in Navsari and introduce new rural livelihood schemes.