ન્યૂઝીલેન્ડમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 11th, 01:15 pm
આપણે ભારતના લોકો સાંભળતા આવ્યા હતા, 20 સાલ બાદ. પરંતુ આજે ચાલીસ વર્ષ પછી કોઈ ભારતીય પીએમ ન્યૂઝીલેન્ડની ધરતી પર આવ્યા છે. આ મારું સૌભાગ્ય છે. હું ન્યૂઝીલેન્ડના તમામ રહેવાસીઓ માટે, આપ સૌ લોકો માટે, 140 કરોડ ભારતીયોની શુભેચ્છાઓ લઈને આવ્યો છું.પ્રધાનમંત્રીએ ન્યુઝીલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો
July 11th, 12:35 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં આયોજિત “કિયા ઓરા મોદી” (Kia Ora Modi) કાર્યક્રમમાં ન્યુઝીલેન્ડના ભારતીય સમુદાયના એક વિશાળ મેળાવડાને સંબોધિત કર્યો હતો. એક વિશેષ ભાવના તરીકે, ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી માનનીય ક્રિસ્ટોફર લક્સન પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ મેળાવડો ભારતીય સમુદાયના 10,000 થી વધુ સભ્યોના ઉષ્મા, ઊર્જા અને ઉત્સાહથી ભરેલો હતો.પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની ન્યુઝીલેન્ડની સત્તાવાર મુલાકાત
July 11th, 08:03 am
સંવાદ, સંકલન, માહિતીનું આદાન-પ્રદાન અને સંયુક્ત પ્રવૃત્તિઓ દ્વારા ઈન્ડો-પેસિફિકમાં ઉન્નત દરિયાઈ સહયોગ માટે એક માળખું સ્થાપિત કરે છે.પ્રધાનમંત્રીની સેશેલ્સની સત્તાવાર રાજકીય મુલાકાત
June 28th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની 27-29 જૂન 2026 દરમિયાન સેશેલ્સની સત્તાવાર રાજકીય મુલાકાતના ભાગરૂપે, પ્રધાનમંત્રી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. પેટ્રિક હર્મિનીએ આજે વિક્ટોરિયા, માહે ખાતે આવેલા સ્ટેટ હાઉસમાં સત્તાવાર મંત્રણા કરી હતી.પ્રધાનમંત્રીની સેશેલ્સની સત્તાવાર મુલાકાત: પરિણામોની યાદી
June 28th, 08:17 pm
સેશેલ્સ સરકારને એક ફાસ્ટ પેટ્રોલ વેસેલ ભેટ આપવુંસેશેલ્સની નેશનલ એસેમ્બલીમાં પ્રધાનમંત્રીનું સંબોધન
June 28th, 05:00 pm
પ્રધાનમંત્રી તરીકે મેં હિંદ મહાસાગર ક્ષેત્રના જે પ્રથમ દેશની મુલાકાત લીધી હતી તે 2015 માં સેશેલ્સ હતો. પ્રધાનમંત્રી તરીકે આ મારી આફ્રિકાની પણ પ્રથમ મુલાકાત હતી. હું અહીં એટલા માટે આવ્યો હતો કારણ કે હું માનતો હતો કે હિંદ મહાસાગર માટેના ભારતના વિઝનમાં સેશેલ્સ એક વિશેષ સ્થાન ધરાવે છે. આજે, એક દાયકા પછી જ્યારે હું અહીં પરત ફર્યો છું, ત્યારે મારો તે વિશ્વાસ અગાઉ કરતાં વધુ મજબૂત બન્યો છે.તારકેશ્વર, પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ બંગાળ દિવસની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 20th, 05:13 pm
બાબા તારકનાથ અને બંગાળની આ પુણ્ય ભૂમિ પશ્ચિમ બંગાળ દિવસની આ ઐતિહાસિક તારીખ અને આટલી મોટી સંખ્યામાં આપ સૌની ઉપસ્થિતિ આજે ચૂંટણી અને શપથ ગ્રહણ પછી મને પહેલીવાર આપની વચ્ચે આવવાનું સૌભાગ્ય મળ્યું છે. બંગાળની હવામાં હવે એક નવી તાજગી છે, અહીંના કણેકણમાંથી એક નવી ખુશબો આવી રહી છે, એવું લાગી રહ્યું છે, જાણે બંગાળ હવે બેડીઓમાંથી આઝાદ થઈ ગયું છે. જાણે બંગાળનું ગૌરવ પાછું લાવવાનું કામ શરૂ થઈ ગયું છે. આજનો આ કાર્યક્રમ સાક્ષી છે, આ પરિયોજનાઓનો શુભારંભ ગવાહ છે કે આપણું બંગાળ પોતાના નવા ભવિષ્યના નિર્માણમાં લાગી ગયું છે. બંગાળના લોકોના ચહેરા પરની આ ચમક, ગામડે-ગામડે ખુશી અને વિશ્વાસનો ભાવ, હું આપના આ આનંદમાં ભાગીદાર બનવા માટે આવ્યો છું. આપનો એક વોટ, એક ચૂંટણી, કેટલું બધું પરિવર્તન લાવી શકે છે, તે બંગાળમાં સાફ-સાફ નજર આવી રહ્યું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હુગલી, પશ્ચિમ બંગાળ ખાતે ‘પશ્ચિમ બંગાળ દિવસ’ (પશ્ચિમબંગ દિવસ) ઉજવણીમાં ભાગ લીધો
June 20th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'પશ્ચિમબંગ દિવસ' (પશ્ચિમ બંગાળ દિવસ) ની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ રાજ્ય કક્ષાની ઉજવણી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સાથે જોડાયેલા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળ તારકેશ્વર, હુગલી ખાતે યોજાઈ રહી છે. આ વર્ષના પશ્ચિમબંગ દિવસની થીમ: “પશ્ચિમ બંગાળ: વિરાસત, સંવાદિતા અને વિકાસ” (West Bengal: Heritage, Harmony and Development) રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિ, સામાજિક એકતા અને વિકાસની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હુગલી, પશ્ચિમ બંગાળ ખાતે ‘પશ્ચિમ બંગાળ દિવસ’ (પશ્ચિમબંગ દિવસ) ઉજવણીમાં ભાગ લીધો
June 19th, 11:54 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 'પશ્ચિમબંગ દિવસ' (પશ્ચિમ બંગાળ દિવસ) ની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ રાજ્ય કક્ષાની ઉજવણી ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સાથે જોડાયેલા ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળ તારકેશ્વર, હુગલી ખાતે યોજાઈ રહી છે. આ વર્ષના પશ્ચિમબંગ દિવસની થીમ: “પશ્ચિમ બંગાળ: વિરાસત, સંવાદિતા અને વિકાસ” (West Bengal: Heritage, Harmony and Development) રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિ, સામાજિક એકતા અને વિકાસની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.The trust of 140 crore Indians is our greatest strength and responsibility: PM Modi at the NDA Leaders’ Conclave
June 10th, 06:33 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.PM Modi addresses NDA Leaders' Conclave, reaffirms commitment to Viksit Bharat
June 10th, 06:30 pm
PM Modi addressed the NDA Leaders' Conclave in New Delhi, highlighting the government's commitment to fulfilling the aspirations of 140 crore Indians and accelerating India's journey towards a Viksit Bharat. Speaking at the NDA Conclave at Bharat Mandapam after becoming the longest continuously serving elected Prime Minister of India, he said, To have the opportunity to serve Maa Bharti for such a long time is possible only through God's blessings. For me, 'Janta Janardan' is God.ત્રીજા ભારત-નોર્ડિક સમિટ દરમિયાન પ્રધાનમંત્રી મોદીની આઇસલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
May 19th, 06:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓસ્લોમાં ત્રીજી ભારત-નોર્ડિક સમિટની સાથે સાથે આઇસલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી ક્રિસ્ટ્રન ફ્રોસ્ટાડોટીર સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.ત્રીજી ભારત-નોર્ડિક સમિટમાં સંયુક્ત અખબારી નિવેદન દરમિયાન પ્રધાનમંત્રીનું નિવેદન
May 19th, 04:25 pm
ઝડપથી વધી રહેલા વેપાર અને રોકાણે ભારતના વિકાસની વાર્તામાં તો યોગદાન આપ્યું જ છે; સાથે જ, નોર્ડિક દેશોના અર્થતંત્રોમાં પણ ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી છે અને હજારો નવી નોકરીઓનું સર્જન કર્યું છે. આ મજબૂત પાયા પર આપણા સંબંધોને આગલા સ્તર પર લઈ જવા માટે અમે તાજેતરમાં કેટલીક મહત્વપૂર્ણ પહેલો કરી છે.નોર્વે-ભારત વ્યાપાર અને સંશોધન સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન
May 18th, 11:49 pm
મને એ જાણીને આનંદ થાય છે કે તમારામાંથી ઘણા CEOઓએ ભારતના 'વાઇબ્રન્ટ ગુજરાત' અને અન્ય રોકાણકાર સમિટમાં સતત ઉત્સાહ સાથે ભાગ લીધો છે. આપણે હવે આ ભાગીદારીની તીવ્રતા વધારવી જોઈએ અને તેને નવી સીમાઓ તરફ દોરી જવી જોઈએ.પ્રધાનમંત્રી ભારત-નોર્વે બિઝનેસ એન્ડ રિસર્ચ સમિટમાં ઉપસ્થિત રહ્યા
May 18th, 08:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઓસ્લો ખાતે ભારત-નોર્વે બિઝનેસ એન્ડ રિસર્ચ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. હિઝ રોયલ હાઇનેસ ક્રાઉન પ્રિન્સ હાકોન અને નોર્વેના પ્રધાનમંત્રી મહામહિમ જોનાસ ગહર સ્ટોરે પણ આ સમિટમાં ભાગ લીધો હતો.પરિણામોની યાદી : પ્રધાનમંત્રીની નેધરલેન્ડની મુલાકાત
May 17th, 02:47 am
ભારત-નેધરલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીનો રોડમેપ [2026-2030]વિયેતનામના રાષ્ટ્રપતિ માનનીય તો લમ સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
May 06th, 01:00 pm
એટલું જ નહીં, તેમણે ભારત યાત્રાની શરૂઆત બોધગયાથી કરી છે. આ આપણા બંને દેશોની સહિયારી સભ્યતા અને આધ્યાત્મિક પરંપરાને દર્શાવે છે. તેમની આ મુલાકાત અને આપણી સાર્થક ચર્ચાઓથી, આપણે આપણી પરસ્પર સદ્ભાવનાને કેટલાય નક્કર પરિણામોમાં બદલી રહ્યા છીએ.TMC only abuses, threatens, spreads lies: PM Modi in Barrackpore, West Bengal
April 27th, 12:00 pm
Ahead of the second phase of the West Bengal Assembly elections, Prime Minister Narendra Modi today addressed a massive rally in Barrackpore, energising the crowd with a powerful and emotive speech. Drawing from history to the present, PM Modi invoked Barrackpore’s legacy as the cradle of India’s first war of independence in 1857, positioning it as a symbol of change once again. “Barrackpore paving way for change in Bengal”, he added.PM Modi’s high-octane address electrifies Barrackpore
April 27th, 11:30 am
Ahead of the second phase of the West Bengal Assembly elections, Prime Minister Narendra Modi today addressed a massive rally in Barrackpore, energising the crowd with a powerful and emotive speech. Drawing from history to the present, PM Modi invoked Barrackpore’s legacy as the cradle of India’s first war of independence in 1857, positioning it as a symbol of change once again. “Barrackpore paving way for change in Bengal”, he added.TMC government is run either by goons or only after High Court and Supreme Court orders: PM Modi in Arambagh, West Bengal
April 26th, 01:50 pm
Addressing a Vijay Sankalp rally in Arambagh, West Bengal, PM Modi remarked that after 15 years of intimidation, the people of Bengal are now determined to defeat injustice. He noted that the TMC government acts only after the court intervention. He concluded by urging people to vote decisively for BJP, stating that only a government free from fear, corruption and syndicate control can unlock Bengal’s true potential.