પ્રધાનમંત્રીએ વૈશાલી રમેશબાબુને FIDE મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા

September 16th, 09:04 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈશાલી રમેશબાબુને FIDE મહિલા ગ્રાન્ડ સ્વિસ 2025 જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું, તેમનો જુસ્સો અને સમર્પણ અનુકરણીય છે. તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ.