પ્રધાનમંત્રીએ પંજાબના ફિરોઝપુરમાં થયેલી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

June 06th, 06:22 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબના ફિરોઝપુર જિલ્લામાં થયેલી એક દુર્ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી કામના કરી હતી.

પ્રધાનમંત્રી 5મી જાન્યુઆરીએ પંજાબની મુલાકાત લેશે અને ₹ 42,750 કરોડથી વધુની બહુવિધ વિકાસ પરિયોજનાઓનું ભૂમિપૂજન કરશે

January 03rd, 03:48 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5મી જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરની મુલાકાત લેશે અને બપોરે 1 કલાકની આસપાસ, ₹ 42,750 કરોડથી વધુની બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. આ પરિયોજનાઓમાં દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસ વે; અમૃતસર-ઉના સેક્શનને ફોર લેન કરવો; મુકેરિયાં-તલવાડા નવી બ્રોડ ગેજ રેલવે લાઇન; ફિરોઝપુર ખાતે પીજીઆઇ સેટેલાઇટ સેન્ટર અને કપુરથલા તેમજ હોશિયારપુર ખાતે બે નવી મેડિકલ કૉલેજોનો સમાવેશ થાય છે.

PM Modi celebrates Diwali with Soldiers

November 11th, 05:02 pm