પ્રધાનમંત્રીની સેશેલ્સની સત્તાવાર રાજકીય મુલાકાત
June 28th, 08:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની 27-29 જૂન 2026 દરમિયાન સેશેલ્સની સત્તાવાર રાજકીય મુલાકાતના ભાગરૂપે, પ્રધાનમંત્રી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. પેટ્રિક હર્મિનીએ આજે વિક્ટોરિયા, માહે ખાતે આવેલા સ્ટેટ હાઉસમાં સત્તાવાર મંત્રણા કરી હતી.પ્રધાનમંત્રીની સેશેલ્સની સત્તાવાર મુલાકાત: પરિણામોની યાદી
June 28th, 08:17 pm
સેશેલ્સ સરકારને એક ફાસ્ટ પેટ્રોલ વેસેલ ભેટ આપવુંભારત- સેશેલ્સ વચ્ચે ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ કાર્યક્રમનું (8 એપ્રિલ 2021) આયોજન
April 07th, 06:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 8 એપ્રિલ 2021ના રોજ સેશેલ્સ પ્રજાસત્તાકના રાષ્ટ્રપ્રમુખ મહામહિમ વેવેલ રામકલાવાન સાથે યોજાનારા ઉચ્ચ સ્તરીય વર્ચ્યુઅલ કાર્યક્રમમાં ભાગ લેશે જેમાં સેશેલ્સમાં સંખ્યાબંધ ભારતીય પરિયોજનાઓનું ઉદ્ધાટન કરવામાં આવશે.