Over its 100-year journey, SRCC has shaped generations and connected them with a bright future: PM Modi
September 05th, 07:30 pm
At the centenary celebrations of Shri Ram College of Commerce (SRCC), PM Modi reflected on India’s journey from policy paralysis to policy dynamism, highlighting economic growth, financial inclusion, Make in India and rising opportunities for youth. He also shared an ambitious vision for a Viksit and Aatmanirbhar Bharat driven by the strength and resolve of 140 crore Indians.Prime Minister Shri Narendra Modi participates in Centenary Celebrations of Shri Ram College of Commerce
September 05th, 07:00 pm
At the centenary celebrations of Shri Ram College of Commerce (SRCC), PM Modi reflected on India’s journey from policy paralysis to policy dynamism, highlighting economic growth, financial inclusion, Make in India and rising opportunities for youth. He also shared an ambitious vision for a Viksit and Aatmanirbhar Bharat driven by the strength and resolve of 140 crore Indians.ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 21st, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું. વર્લ્ડ લીડર્સ ફોરમ ખાતે એકત્રિત થયેલા અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને વ્યાપારી નેતાઓનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ આ પ્રતિષ્ઠિત સમિટમાં ભાગ લેવા બદલ પોતાની અતિશય ખુશી વ્યક્ત કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું
August 21st, 08:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું. વર્લ્ડ લીડર્સ ફોરમ ખાતે એકત્રિત થયેલા અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને વ્યાપારી નેતાઓનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ આ પ્રતિષ્ઠિત સમિટમાં ભાગ લેવા બદલ પોતાની અતિશય ખુશી વ્યક્ત કરી.પ્રધાનમંત્રીએ ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી
August 20th, 09:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે 7, લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને ભારત સરકારના સચિવો સાથે ત્રીજી ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી, સુરક્ષા અને વિદેશી બાબતો તેમજ ગવર્નન્સ (સુશાસન) સાથે સંકળાયેલા મંત્રાલયો અને વિભાગોના ભવિષ્યના કાર્યસૂચિ અંગે ચર્ચા કરી હતી.80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ
August 15th, 04:44 pm
80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે આજે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં, તેમણે છેલ્લા 12 વર્ષમાં ઉત્પાદન, ડિજિટલ વિકાસ અને નાગરિકોને સેવા પહોંચાડવા જેવા ક્ષેત્રોમાં ભારતની પ્રગતિનું વિગતવાર વર્ણન કર્યું. રાષ્ટ્રીય લક્ષ્યોને હાંસલ કરવા માટે તેમણે સાત મહત્વપૂર્ણ ક્ષેત્રોનો સમાવેશ કરતી પરિવર્તનકારી ‘સપ્તધારા’નું પણ અનાવરણ કર્યું.પરિવર્તનના 12 વર્ષ: પ્રધાનમંત્રી મોદીએ સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડ્યો
August 15th, 01:18 pm
પોતાના સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્પાદન, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મૂળભૂત સુવિધાઓ, ઊર્જા સુરક્ષા, યુવા સશક્તિકરણ, નવીનતા, સામાજિક સુરક્ષા અને અન્ય મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની રૂપરેખા આપતા છેલ્લા 12 વર્ષોમાં ભારતમાં આવેલા પર પ્રકાશ પાડ્યો હતો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 80મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં વિકસિત ભારત તરફ ભારતની આગામી છલાંગ માટે હાકલ કરી
August 15th, 12:51 pm
લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના 80મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની ભારતની યાત્રાને ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી શ્રેણીબદ્ધ હાકલ કરી હતી. દેશની કાર્ય સંસ્કૃતિ, વિચારસરણી અને મહત્વાકાંક્ષાના વ્યાપમાં ફેરફાર કરવાની હાકલ કરતા, પ્રધાનમંત્રીએ નાગરિકો, સરકારો, ઉદ્યોગો, ખેડૂતો, યુવાનો અને સમાજના અન્ય વર્ગો દ્વારા સાહસિક સામુહિક પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ
August 15th, 07:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તેમણે પોતાની હાર્દિક શુભકામનાઓ પાઠવતા નોંધ્યું હતું કે વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરતી વખતે દેશભરના દરેક ધબકારા અને ઘરમાં તિરંગાની ભાવના અને નવા સંકલ્પો ગુંજી રહ્યા છે.80મા સ્વતંત્રતા દિવસના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું
August 15th, 06:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તેમણે પોતાની હાર્દિક શુભકામનાઓ પાઠવતા નોંધ્યું હતું કે વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરતી વખતે દેશભરના દરેક ધબકારા અને ઘરમાં તિરંગાની ભાવના અને નવા સંકલ્પો ગુંજી રહ્યા છે.ભારતે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો.
August 15th, 06:45 am
લાલ કિલ્લા પરથી 80મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ 140 કરોડ ભારતીયોની શક્તિ અને સંકલ્પનો ઉપયોગ કરીને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના તેમના સ્વપ્ન વિશે વાત કરી. તેમણે શાંતિ કાયદો, રેલવે વીજળીકરણ, ભારતના વેપાર કરારો, નક્સલવાદનો નાશ અને અન્ય મહત્વપૂર્ણ પહેલોનો ઉલ્લેખ કર્યો. તેમણે દેશવાસીઓને શક્તિની સપ્તધારા ને સ્વીકારવાનું આહ્વાન કર્યું.કેબિનેટે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS) ને મંજૂરી આપી
July 15th, 04:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ₹62,500 કરોડના અંદાજપત્રીય ખર્ચ સાથે મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગ સ્કીમ (MPMS) ને મંજૂરી આપી છે.ભારત-ન્યુઝીલેન્ડ બિઝનેસ ઇવેન્ટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 11th, 08:20 am
ઓકલેન્ડમાં આપ સૌની વચ્ચે આવીને મને ખૂબ આનંદ થાય છે. હું પ્રધાનમંત્રી લક્સનનો તેમના સકારાત્મક વિચારો અને ભારત પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતા બદલ ખાસ આભાર વ્યક્ત કરું છું.Prime Minister addresses business leaders in New Zealand
July 11th, 08:16 am
PM Modi interacted with leading CEOs and business leaders from India and New Zealand, highlighting the vast opportunities for trade, investment and innovation. He invited New Zealand businesses to partner India's growth story and help achieve the shared goal of doubling bilateral trade to NZD 7 billion by 2030.રમતગમત ક્ષેત્રે સહયોગ માટે ભારત-ઓસ્ટ્રેલિયા રોડમેપ
July 10th, 10:07 am
રમતગમતમાં સહકાર અંગેના 2023ના એમઓયુ (MoU) પર આગળ વધતા, રમતગમત ક્ષેત્રે સહયોગ માટેનો ભારત-ઓસ્ટ્રેલિયા રોડમેપ આપણા દ્વિપક્ષીય સંબંધોના આ આધારસ્તંભને મજબૂત કરવા માટે વ્યવહારુ, ભવિષ્ય-કેન્દ્રિત પ્રાથમિકતાઓ અને તકો નક્કી કરે છે.આર્થિક રોડમેપ બિઝનેસ રિસેપ્શનમાં પ્રધાનમંત્રીનું સંબોધન
July 09th, 06:15 am
ભારતે 2030 સુધીમાં 500 ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરવાનો અને 2070 સુધીમાં નેટ ઝીરો સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી, મૂડી અને સંસાધનો આ સંક્રમણને વેગ આપી શકે છે.Prime Minister addresses Australia-India CEOs Forum and Economic Roadmap Business event
July 09th, 06:00 am
PM Modi participated in the Australia-India CEOs Forum and the Economic Roadmap Business event in Melbourne. Addressing the CEOs Forum, he highlighted India's strong economic growth, policy reforms, digital transformation and expanding innovation ecosystem. Addressing the Economic Roadmap Business event, he expressed satisfaction at the growth of trade and investment ties based on ECTA and called for early conclusion of the proposed CECA.સાણંદ, ગુજરાત ખાતે સીજી સેમીની ઓએસએટી (OSAT) ફેસિલિટીના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 04th, 05:15 pm
સાથીઓ, 2024માં આ પ્લાન્ટનો શિલાન્યાસ કરવાનો અવસર મને મળ્યો હતો. 2025ના ઓગસ્ટ મહિનામાં અહીં ટેસ્ટિંગ ચિપ્સનું કામ શરૂ થયું, અને આજે, આ પ્લાન્ટનું ઉદ્ઘાટન થઈ ગયું છે. શિલાન્યાસથી પ્રોડક્શન સુધીની આ સફર, ચોક્કસપણે અનેક સાથીઓના પરિશ્રમનું પરિણામ છે. સુબૈયા જી જેવા લોકોના નેતૃત્વનું પરિણામ છે. હમણાં મંચ પર આવતા પહેલા, મને આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અનેક સાથીઓ સાથે વાતચીત કરવાનો પણ મોકો મળ્યો. એક રીતે એવું લાગે છે કે આ પરિસરમાં એક મિની ઇન્ડિયા વસે છે. દરેક ભાષાના, દરેક પહેરવેશના, દરેક ખાન-પાનના લોકો અહીં છે. એટલે કે એક અલગ જ પ્રકારનો માહોલ મેં અનુભવ્યો. પ્રદર્શનની મુલાકાત (Exhibition Visit) દરમિયાન પણ, મેં કેટલાય દીકરા-દીકરીઓ સાથે વાતચીત કરી. અને એક વાત જેનો હું બહુ ગર્વથી ઉલ્લેખ કરવા માંગીશ, આ બાળકોનું કોન્ફિડન્સ લેવલ (આત્મવિશ્વાસનું સ્તર). જે આત્મવિશ્વાસથી તેઓ વાતો કરી રહ્યા હતા, ટેકનોલોજીના સંદર્ભમાં જે તેમનો કહેવાનો વિશ્વાસ હતો, તેનાથી ઓછામાં ઓછું હું તો ઇમ્પ્રેસ થઈ ગયો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું
July 04th, 05:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સાણંદમાં સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) ફેસિલિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગના મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ આ લોન્ચિંગને દેશના તેના લક્ષ્યો પ્રત્યેના અતૂટ સંકલ્પના પુરાવા તરીકે ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ કોઈપણ ખચકાટ વિના તેના મજબૂત સંકલ્પોને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરે છે. શ્રી મોદીએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ પુરાવો છે કે ભારત જે પણ કરવાનો સંકલ્પ કરે છે, તેને દ્રઢતાપૂર્વક પૂર્ણ કરે છે.ભારત-જાપાન બિઝનેસ ફોરમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
July 02nd, 03:35 pm
તે જ રીતે, એર કંડિશનર હોય, પાવર ગ્રીડના સાધનો હોય, પ્રિસિઝન મેન્યુફેક્ચરિંગ (ચોક્કસાઈપૂર્વકનું ઉત્પાદન) હોય કે મેડિકલ ટેકનોલોજી હોય, જ્યારે જાપાનની કુશળતા અને રોકાણ ભારતની ગતિ અને સ્કેલ (વ્યાપ) સાથે ભળે છે, ત્યારે સમગ્ર વિશ્વને તેનો લાભ મળે છે.