સ્લોવાકિયાના બિઝનેસ લીડર્સ સાથે પ્રધાનમંત્રીની બેઠક
June 15th, 09:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્લોવાકિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી રોબર્ટ ફિકો (H.E. Mr Robert Fico)ની સાથે રેલવે, સંરક્ષણ, ઓટોમોટિવ્સ, ઊર્જા, આઈટી, હેલ્થકેર સહિતના વિવિધ ક્ષેત્રોના સ્લોવાકિયાના અગ્રણી વ્યવસાયિક અને ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત કરી હતી.PM મોદી સ્વીડન પહોંચ્યા
May 17th, 06:09 pm
પ્રધાનમંત્રી મોદી સ્વીડનના ગોથેનબર્ગ પહોંચ્યા, જ્યાં સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરસને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ સાથે પ્રધાનમંત્રી મોદીના પાંચ દેશોના મહત્વપૂર્ણ પ્રવાસના એક અગત્યના તબક્કાની શરૂઆત થઈ. સ્વીડને પ્રધાનમંત્રી મોદીના વિમાનને એસ્કોર્ટ આપવા માટે પોતાના ફાઇટર જેટ્સ પણ મોકલ્યા. આ મુલાકાત ભારત અને સ્વીડન વચ્ચે વધતી ગાઢ ભાગીદારી તેમજ વિવિધ મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકાર મજબૂત બનાવવા માટેની સંયુક્ત પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.