પ્રધાનમંત્રીએ પટના પક્ષી અભયારણ્ય અને છારી ઢંઢ ખાતે નવી રામસર સાઇટ્સનું સ્વાગત કર્યું

January 31st, 10:52 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈટાહ (ઉત્તર પ્રદેશ)માં પટના પક્ષી અભયારણ્ય અને કચ્છ (ગુજરાત)માં છારી ઢંઢને રામસર સ્થળો તરીકે સમાવવાનું સ્વાગત કર્યું છે. સ્થાનિક લોકો અને વેટલેન્ડ્સ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોને અભિનંદન આપતા શ્રી મોદીએ કહ્યું કે આ માન્યતાઓ જૈવવિવિધતાના સંરક્ષણ અને મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમના રક્ષણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરે છે.

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશના ઈટાહમાં અકસ્માત પર શોક વ્યક્ત કર્ય

May 05th, 01:14 pm

વડાપ્રધાને ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં થયેલા એક અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે PM નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને PMNRFમાંથી મરનાર વ્યક્તિના નજીકના સંબંધીને રૂ. 2 લાખની અને ગંભીરરીતે ઘાયલ થનારને રૂ. 50,000ની સહાયતા રાશીની ઘોષણા પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ યુપીના ઈટાહ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું

January 19th, 03:08 pm

Shri Narendra Modi has expressed pain over the loss of lives in road accident in Etah district of UP. Anguished by the tragic accident in UP’s Etah district. I share the pain of the bereaved families and condole passing away of young children. I pray that those injured in the accident in Etah recover at the earliest, the Prime Minister said.