18મા બ્રિક્સ સમિટ સત્રમાં પ્રધાનમંત્રીના ઉદ્ઘાટન સંબોધનનો મૂળ પાઠ: "સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું: સમાવેશી વૈશ્વિક વિકાસ માટે ભવિષ્યને આકાર આપવો"
September 13th, 11:00 am
વિસ્તૃત બ્રિક્સ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.આજે, આ હોલ વિવિધ ખંડો, સંસ્કૃતિઓ અને વિકાસ યાત્રાઓને એક કરે છે. આ બ્રિક્સની વધતી જતી શક્તિ, કરિશ્મા અને અભૂતપૂર્વ આત્મવિશ્વાસનો પુરાવો છે.બેલ્જિયમના પ્રધાનમંત્રીની ભારત મુલાકાત અંગે ભારત-બેલ્જિયમ સંયુક્ત નિવેદન
September 03rd, 02:48 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નિમંત્રણ પર, બેલ્જિયમ સામ્રાજ્યના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી બાર્ટ ડિ વર (H.E. Mr. Bart De Wever), 2-4 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભારતની સત્તાવાર મુલાકાતે છે. બેલ્જિયમના પ્રધાનમંત્રી સાથે બેલ્જિયમના સંરક્ષણ અને વિદેશ વેપાર મંત્રી, મહામહિમ શ્રી થિયો ફ્રેન્કન (H.E. Mr. Theo Francken) અને અધિકારીઓ તથા બિઝનેસ લીડર્સનું એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ આવ્યું છે. ફેબ્રુઆરી 2025 માં પદ સંભાળ્યા પછી પ્રધાનમંત્રી ડિ વરની આ પ્રથમ ભારત મુલાકાત છે.બેલ્જિયમના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
September 03rd, 01:00 pm
પ્રધાનમંત્રીજીની ભારતની પ્રથમ મુલાકાતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં મને ખૂબ આનંદ થાય છે.ચોક્કસપણે આ તેમની ભારતની પ્રથમ મુલાકાત છે, પરંતુ ભારત સાથે તેમનો લાંબા સમયથી સંબંધ રહ્યો છે. તેમણે ઘણા વર્ષો સુધી એન્ટવર્પના મેયર તરીકે સેવા આપી હતી અને હંમેશા એન્ટવર્પમાં વિશાળ ભારતીય સમુદાય તથા ભારત-બેલ્જિયમ હીરા વેપારને સમર્થન આપ્યું છે.પ્રધાનમંત્રીએ પ્રતિભાને નિખારવા માટે યોગ્ય વાતાવરણ, માર્ગદર્શન અને સંભાળના મહત્વ પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
September 03rd, 09:07 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે, જે પ્રતિભાને પોષવા માટે યોગ્ય વાતાવરણ, માર્ગદર્શન અને સંભાળના મહત્વ પર ભાર મૂકે છે.પ્રધાનમંત્રીએ તેમની ઉઝબેકિસ્તાનની રાજકીય મુલાકાત દરમિયાન સત્તાવાર વાટાઘાટો કરી
August 30th, 05:46 pm
તેમની ઉઝબેકિસ્તાનની રાજકીય મુલાકાતના ભાગરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી શવકત મિર્ઝિયોયેવ સાથે સત્તાવાર વાટાઘાટો કરી હતી.પરિણામોની યાદી: પ્રધાનમંત્રીની ઉઝબેકિસ્તાનની રાજકીય મુલાકાત
August 30th, 04:48 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાનની રાજકીય મુલાકાત દરમિયાન સંસ્કૃતિ, પરંપરાગત ચિકિત્સા, ભૂવિજ્ઞાન અને ખનિજ સંસાધનો, પર્યટન, અર્થવ્યવસ્થા, પર્યાવરણ અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સમજૂતી કરારો (MoUs) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ ઉપરાંત, ભારત-ઉઝબેકિસ્તાન વ્યૂહાત્મક ભાગીદારીને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે ઉન્નત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી.પ્રધાનમંત્રીએ વિશ્વ હાથી દિવસ પર ભારતના મજબૂત સંરક્ષણ પ્રયાસો પર ભાર મૂક્યો
August 12th, 01:37 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે વિશ્વ હાથી દિવસ પર, આપણે ભવ્ય હાથીની ઉજવણી કરીએ છીએ, જે ભારતના પર્યાવરણીય વારસાનો અભિન્ન ભાગ રહ્યો છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે વિશ્વના 60%થી વધુ જંગલી એશિયન હાથીઓ ભારતમાં જોવા મળે છે.મૈસૂરમાં સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર–વિવેક સ્મારકના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 01st, 04:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોના વિશાળ જનમેદનીનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ શહેરના અધિષ્ઠાત્રી દેવી માતા ચામુંડેશ્વરીને આદરપૂર્વક પ્રણામ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું
August 01st, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોના વિશાળ જનમેદનીનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ શહેરના અધિષ્ઠાત્રી દેવી માતા ચામુંડેશ્વરીને આદરપૂર્વક પ્રણામ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.Cabinet approves Pradhan Mantri Surya Sarovar Yojana (PM-SSY) with a total outlay of Rs.5,070 crore
July 31st, 04:11 pm
The Union Cabinet, chaired by PM Modi, has approved the ₹5,070 crore Pradhan Mantri Surya Sarovar Yojana to develop 5,000 MW of floating solar projects with energy storage. The scheme will boost clean energy, strengthen the grid and create new employment opportunities.Prime Minister extends greetings on Global Tiger Day, reaffirms commitment to tiger conservation
July 29th, 09:58 am
The Prime Minister, Shri Narendra Modi, has extended greetings to all wildlife enthusiasts on Global Tiger Day.પ્રધાનમંત્રીએ પ્રકૃતિના રક્ષણનું મહત્વ દર્શાવતું સંસ્કૃત સુભાષિત શેર કર્યુ
July 28th, 07:48 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રકૃતિનું રક્ષણ અને આદર કરવામાં જ માનવજાતનું કલ્યાણ રહેલું છે. તેમણે નોંધ્યું હતું કે ભારતની કાલાતીત પરંપરાઓ પણ આપણને આ ધર્મનિષ્ઠ જીવનશૈલીને જાળવી રાખવા અને કુદરતી વિશ્વ સાથે સદ્ભાવનાથી રહેવા માટે પ્રેરણા આપે છે.પ્રધાનમંત્રી મોદીએ મન કી બાતમાં ભારતની સંરક્ષણ ક્ષમતા, નવીનતા અને સામૂહિક પ્રયાસો પર ભાર મૂક્યો
July 26th, 11:30 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમના સંબોધનમાં, તેમણે કારગીલ વિજય દિવસ, કૅચ ધ રેન અભિયાન, અવકાશ ક્ષેત્રમાં ભારતનું સામર્થ્ય, સાયન્સ ઓલિમ્પિયાડ્સ, પર્યાવરણ સંરક્ષણ, ખાદી જેવા મહત્વપૂર્ણ વિષયો પર ભાર મૂક્યો. તેમણે નાગરિકોને MyGov દ્વારા સ્વતંત્રતા દિવસ માટે તેમના વિચારો અને સૂચનો રજૂ કરવા આહ્વાન કર્યું.કેબિનેટે કેમિકલ પાર્ક્સ માટે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના રસાયણ (ભવ્ય રસાયણ)યોજનાને મંજૂરી આપી
July 24th, 04:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે દેશમાં ત્રણ સમર્પિત કેમિકલ પાર્ક્સની સ્થાપના કરવા માટે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના રસાયણ અથવા ભવ્ય - રસાયણ (BHAVYA - Rasayan) યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાની જાહેરાત નાણાકીય વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી.રાજસ્થાનના બાલોત્રામાં વિવિધ વિકાસ પરિયોજનાઓના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 04th, 12:50 pm
મને જણાવવામાં આવ્યું છે કે આજે રાજસ્થાનમાં 10-12 હજાર સ્થળો પર લાખોની સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો એકઠા થયા છે, અને હમણાં હું સ્ક્રીન પર પણ જોઈ રહ્યો હતો, જ્યાં પણ નજર કરું, લોકો જ લોકો દેખાઈ રહ્યા છે. ટેકનોલોજીના માધ્યમથી રાજસ્થાનના ખૂણે-ખૂણામાંથી જોડાયેલા, મારા તમામ રાજસ્થાનના ભાઈઓ અને બહેનોને પણ હું અહીંથી પ્રણામ કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાલોત્રામાં આશરે ₹1.06 લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા, ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો
July 04th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બાલોત્રામાં આશરે ₹1.06 લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ રાષ્ટ્રને સમર્પિત કર્યા, ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો હતો. વિશાળ જનમેદનીને સંબોધતા તેમણે વિકાસની પહેલો માટે અત્યંત સહયોગી સૂર સેટ કર્યો હતો. કાળઝાળ ગરમીમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ જનતા પ્રત્યે ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ આ વિશાળ જનમેદનીને વર્તમાન શાસનની નીતિઓનું જોરદાર સમર્થન ગણાવ્યું હતું. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ અપાર સમર્થન માટે હું રાજસ્થાનની ભૂમિનો સંપૂર્ણપણે ઋણી છું, જે અમારી સરકારના પ્રયાસોમાં તમારો સર્વોચ્ચ વિશ્વાસ સ્પષ્ટપણે દર્શાવે છે.પ્રધાનમંત્રીએ તમામ જીવોના કલ્યાણ અને પ્રકૃતિ સાથે સુમેળ પર ભાર મૂકતું એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું
June 08th, 08:01 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એક સંસ્કૃત સુભાષિત શેર કર્યું. તે ભાર મૂકે છે કે પ્રકૃતિ સાથે સંતુલન જાળવી રાખીને તમામ જીવોનું કલ્યાણ આપણી સંસ્કૃતિની મૂળભૂત ભાવના રહી છે.ગુજરાતના સુરતમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીજીના સંબોધનનો મૂળપાઠ
June 05th, 04:30 pm
મારી વાત શરૂ કરું તે પહેલાં, થોડા દિવસ પહેલાં જ મારા અનન્ય સાથી, જેમની સાથે મેં વર્ષો સુધી કામ કર્યું અને જીવનની અંતિમ ક્ષણ સુધી જે કાર્યરત રહ્યા, એવા કનુભાઈ માવાણીની વિદાય, આદર પૂર્વક હું તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું. એક સાથી ગુમાવવાનું દર્દ સ્વાભાવિક છે, પરંતુ આજે સુરતની ધરતી પર આવ્યો છું ત્યારે, તેમના પુણ્ય સ્મરણ સાથે મારી વાત આગળ વધારું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુરત, ગુજરાતમાં ₹18,800 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
June 05th, 04:16 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સુરત, ગુજરાતમાં કેટલાક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ગુજરાતના લોકોનો તેમના અડગ સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી, હું પહેલીવાર સુરતની મુલાકાતે આવ્યો છું. સુરતની ધરતી પરથી હું સમગ્ર ગુજરાતની જનતાને પ્રણામ કરું છું અને અભિનંદન પાઠવું છું, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.પ્રધાનમંત્રીએ દેશભરમાં વધતા તાપમાન વચ્ચે નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરી
May 27th, 11:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના વિવિધ ભાગોમાં જોવા મળી રહેલા વધતા તાપમાન વચ્ચે દેશભરના નાગરિકોને શક્ય તમામ સાવચેતી રાખવા વિનંતી કરી છે.