ભારત - કતારનું સંયુક્ત નિવેદન
February 18th, 08:17 pm
ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, કતારના આમીર શેખ તમીમ બિન હમાદ અલ-થાનીએ 17-18 ફેબ્રુઆરી, 2025ના રોજ ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. મહામહિમ આમિરની સાથે એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું હતું, જેમાં મંત્રીઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સામેલ હતા. એચએચ અમીરની આ ભારતની બીજી સત્તાવાર મુલાકાત હતી.Prime Minister holds talks with PM Sheikh Abdullah bin Nasser bin Khalifa al-Thani of Qatar
December 03rd, 02:42 pm
Prime Minister Shri Narendra Modi today held talks with PM Sheikh Abdullah bin Nasser bin Khalifa al-Thani of Qatar. Both leaders deliberated on several aspects of India-Qatar ties.India-Qatar Joint Statement during the visit of Prime Minister to Qatar
June 05th, 07:26 pm