પ્રધાનમંત્રીનું અંગોલાના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ વક્તવ્ય
May 03rd, 01:00 pm
હું રાષ્ટ્રપતિ લોરેન્કો અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આ એક ઐતિહાસિક ક્ષણ છે. 38 વર્ષ પછી અંગોલાના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેમની મુલાકાત ભારત-અંગોલા સંબંધોને નવી દિશા અને ગતિ આપે છે એટલું જ નહીં પરંતુ ભારત-આફ્રિકા ભાગીદારીને પણ મજબૂત બનાવે છે.રવાન્ડાની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
July 23rd, 10:44 pm
આ સૌપ્રથમ અવસર છે જ્યારે ભારતના કોઈ પ્રધાનમંત્રી રવાન્ડા આવ્યા છે અને મારું સૌભાગ્ય છે કે મારા મિત્ર રાષ્ટ્રપતિ કગામેજીના નિમંત્રણ પર આ સુઅવસર મને મળ્યો છે.