પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશના એલુરુમાં રાસાયણિક એકમમાં દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

April 14th, 01:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના એલુરુમાં એક કેમિકલ યુનિટમાં થયેલી દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોના જલ્દી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરી.