મંત્રીમંડળે ભારતને ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં અગ્રેસર બનાવવા માટે ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી
March 28th, 04:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમને મંજૂરી આપી હતી, જેમાં ભારતને ઇલેક્ટ્રોનિક્સ સપ્લાય ચેઇનમાં શ્રેષ્ઠ બનાવવા માટે રૂ. 22,919 કરોડનાં ભંડોળ સાથે મંજૂરી આપવામાં આવી હતી.