Bengal’s strength is known worldwide, but TMC has trapped it in corruption: PM Modi in Mathurapur
April 23rd, 01:00 pm
Addressing a Vijay Sankalp rally in Mathurapur, West Bengal, PM Modi contrasted BJP’s 11 years of development with TMC’s 15 years of “lies and betrayal.” Targeting the TMC's syndicate culture, he described widespread “cut money” in jobs, land, rations and mandis. He concluded by asserting that a strong wave of change is visible across Bengal, driven by women and youth.Today, against TMC’s jungle raj, people across Bengal are blowing the conch of change: PM Modi in Krishnanagar
April 23rd, 12:45 pm
PM Modi addressed a massive public rally in Krishnanagar, delivering a sharp critique of TMC’s misgovernance while presenting BJP’s vision of development, security and women-led growth in West Bengal. He highlighted 15 years of “scams and broken promises” under TMC, contrasting it with BJP’s vision of “Sabka Saath, Sabka Vikas”. Reaffirming Modi's guarantee, he announced 10 guarantees for women.PM Modi’s high-energy rallies in Krishnanagar and Mathurapur, West Bengal
April 23rd, 12:30 pm
PM Modi addressed massive public gatherings in Krishnanagar and Mathurapur, delivering a sharp critique of TMC’s misgovernance while presenting BJP’s vision of development, security and women-led growth in West Bengal.NXT કોન્ક્લેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 01st, 11:00 am
ITV નેટવર્કના સ્થાપક અને સંસદમાં મારા સાથીદાર, કાર્તિકેય શર્માજી, નેટવર્કની આખી ટીમ, ભારત અને વિદેશના બધા મહેમાનો, અન્ય મહાનુભાવો, બહેનો અને સજ્જનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ NXT કોન્ક્લેવમાં ભાગ લીધો
March 01st, 10:34 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમમાં એનએક્સટી કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ન્યૂઝએક્સ વર્લ્ડના શુભારંભ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નેટવર્કમાં હિંદી, અંગ્રેજી અને વિવિધ પ્રાદેશિક ભાષાઓની ચેનલો સામેલ છે અને અત્યારે તે વૈશ્વિક સ્તરે ચાલી રહી છે. તેમણે કેટલીક ફેલોશિપ અને શિષ્યવૃત્તિની શરૂઆત અંગે પણ ટિપ્પણી કરી હતી અને આ કાર્યક્રમો માટે શુભેચ્છા પાઠવી હતી.રાજસ્થાનના જયપુરમાં 'એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ' કાર્યક્રમ અને વિકાસ કાર્યોના લોકાર્પણમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
December 17th, 12:05 pm
गोविन्द की नगरी में गोविन्ददेव जी नै म्हारो घणो- घणो प्रणाम। सबनै म्हारो राम-राम सा!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જયપુરમાં રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમ ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’માં ભાગ લીધો
December 17th, 12:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’: રાજસ્થાન રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે રાજસ્થાનની સરકાર અને રાજસ્થાનની જનતાને રાજ્ય સરકારનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં એકઠા થયેલા લાખો લોકોના આશીર્વાદ લેવા માટે તેઓ ભાગ્યશાળી છે. શ્રી મોદીએ રાજસ્થાનનાં મુખ્યમંત્રી અને તેમની ટીમને રાજસ્થાનનાં વિકાસલક્ષી કાર્યોને નવી દિશા અને ગતિ આપવા માટે હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે, પ્રથમ વર્ષ વિકાસના આગામી ઘણા વર્ષો માટે એક મજબૂત પાયા તરીકે સેવા આપી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ માત્ર સરકારનાં એક વર્ષને પૂર્ણ થવાને ચિહ્નિત કરતો નથી, પણ રાજસ્થાનનાં પ્રકાશિત તેજસ્વીતા અને રાજસ્થાનનાં વિકાસનાં ઉત્સવનું પ્રતીક પણ છે. તાજેતરમાં રાઇજિંગ રાજસ્થાન સમિટ 2024ની પોતાની મુલાકાતને યાદ કરીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા ઘણાં રોકાણકારો ઉપસ્થિત રહ્યાં હતાં અને આજે રૂ. 45,000 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ રાજસ્થાનમાં પાણીનાં સંબંધમાં આવી રહેલાં અવરોધોનું યોગ્ય સમાધાન પ્રદાન કરશે તથા રાજસ્થાનને પણ ભારતનાં સૌથી વધુ સારી રીતે જોડાયેલાં રાજ્યોમાંનું એક બનાવશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ વિકાસલક્ષી કાર્યો વધારે રોકાણકારોને આમંત્રણ આપશે, રોજગારીની અનેક તકોનું સર્જન કરશે, પ્રવાસન ક્ષેત્રને મજબૂત કરશે તેમજ રાજસ્થાનનાં ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને લાભ આપશે.મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસ યોજનાઓના શિલાન્યાસ સમયે પીએમના સંબોધનનો મૂળપાઠ
October 09th, 01:09 pm
આજે મહારાષ્ટ્રને 10 મેડિકલ કોલેજોની ભેટ મળી રહી છે. નાગપુર એરપોર્ટનું આધુનિકીકરણ અને વિસ્તરણનું કાર્ય અને શિરડી એરપોર્ટ માટે નવા ટર્મિનલ બિલ્ડીંગના નિર્માણ માટે આ બે મહત્વપૂર્ણ માળખાકીય પ્રોજેક્ટનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ તમામ વિકાસ કાર્યો માટે હું મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું. ગયા અઠવાડિયે જ હું થાણે અને મુંબઈ ગયો હતો. અહીં મને મેટ્રો સહિત રૂ. 30 હજાર કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાની તક મળી, આ પહેલા પણ વિવિધ જિલ્લાઓમાં હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. ઘણા શહેરોમાં મેટ્રોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. કેટલીક જગ્યાએ એરપોર્ટને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે, તો કેટલીક જગ્યાએ રોડ અને હાઈવે સંબંધિત પ્રોજેક્ટ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર એનર્જી, ટેક્સટાઈલ પાર્કને લગતા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. ખેડૂતો અને પશુપાલકોના હિતમાં નવી પહેલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં દેશના સૌથી મોટા કન્ટેનર પોર્ટ વાધવન પોર્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ઈતિહાસમાં આટલી ઝડપી ગતિએ, આટલા મોટા પાયા પર, વિવિધ વિસ્તારોમાં ક્યારેય વિકાસ થયો નથી. હા, એ અલગ વાત છે કે કોંગ્રેસના શાસનમાં અલગ-અલગ ક્ષેત્રોમાં આટલી ઝડપી ગતિએ, આટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જરૂર થતો હતો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધુની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો
October 09th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ મારફતે મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડથી વધારેની કિંમતની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આજનાં વિવિધ પ્રોજેક્ટોમાં નાગપુરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય હવાઈમથકનાં અપગ્રેડેશનનો શિલાન્યાસ અને શિરડી એરપોર્ટ પર ન્યૂ ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ સામેલ છે. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં 10 સરકારી મેડિકલ કોલેજોના સંચાલનનો પણ શુભારંભ કરાવ્યો હતો અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્કિલ્સ (આઇઆઇએસ), મુંબઇ અને મહારાષ્ટ્રની વિદ્યા સમિક્ષા કેન્દ્ર (વીએસકે)નું ઉદઘાટન કર્યું હતું.બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવ્યા
June 05th, 08:04 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને 18મી લોકસભા ચૂંટણીમાં એનડીએની જીત માટે પીપલ્સ રિપબ્લિક બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના તરફથી અભિનંદનનો ટેલિફોન કૉલ મળ્યો.Modi is tirelessly working day and night to change your lives: PM Modi in Dharashiv
April 30th, 10:30 am
PM Modi addressed enthusiastic crowds in Dharashiv, Maharashtra, empathizing with farmers' struggles and assuring them of his government's commitment to finding sustainable solutions. He warned against the Opposition's vile intentions, obstructing the path to a ‘Viksit Bharat’.Under Modi's leadership, it is a guarantee to provide tap water to every sister’s household: PM Modi in Latur
April 30th, 10:15 am
PM Modi addressed enthusiastic crowds in Latur, Maharashtra, empathizing with farmers' struggles and assuring them of his government's commitment to finding sustainable solutions. He warned against the Opposition's vile intentions, obstructing the path to a ‘Viksit Bharat’.A stable government takes care of the present while keeping in mind the needs of the future: PM Modi in Madha
April 30th, 10:13 am
PM Modi addressed an enthusiastic crowd in Madha, Maharashtra. Addressing the farmers' struggles, PM Modi empathized with their difficulties and assured them of his government's commitment to finding sustainable solutions for their welfare.PM Modi electrifies the crowd at spirited rallies in Madha, Dharashiv & Latur, Maharashtra
April 30th, 10:12 am
PM Modi addressed enthusiastic crowds in Madha, Dharashiv & Latur, Maharashtra, empathizing with farmers' struggles and assuring them of his government's commitment to finding sustainable solutions. He warned against the Opposition's vile intentions, obstructing the path to a ‘Viksit Bharat’.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુટિનને ફરીથી ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા
March 20th, 03:32 pm
પ્રધાનમંત્રીએ તેમને રશિયન ફેડરેશનના પ્રમુખ તરીકે પુનઃ ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને રશિયાના મૈત્રીપૂર્ણ લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે શુભેચ્છાપાઠવી હતી.પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી શેખ હસીનાને સતત ચોથી વખત વિજય માટે અભિનંદન પાઠવ્યા
January 08th, 07:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના સાથે વાત કરી અને સંસદીય ચૂંટણીમાં સતત ચોથી વખત ઐતિહાસિક જીત મેળવવા બદલ તેમને અભિનંદન આપ્યા.Today's victory is historic and unprecedented. The idea of 'Sabka Saath, Sabka Vikas' has won today: PM Modi
December 03rd, 06:15 pm
PM Modi led his party's celebrations at the BJP headquarters today after a successful run in the Assembly elections of 2023. Amidst the happiness of winning in Madhya Pradesh, Rajasthan, and Chhattisgarh assembly elections, PM Modi expressed, “Today's triumph is historic and unprecedented. This day signifies the success of the vision for a developed India. It signifies the triumph of state development for the overall progress of India. Today stands as a victory for honesty, transparency, and good governance.PM Modi attends victory celebrations at BJP HQ after triumph in three states
December 03rd, 06:01 pm
PM Modi led his party's celebrations at the BJP headquarters today after a successful run in the Assembly elections of 2023. Amidst the happiness of winning in Madhya Pradesh, Rajasthan, and Chhattisgarh assembly elections, PM Modi expressed, “Today's triumph is historic and unprecedented. This day signifies the success of the vision for a developed India. It signifies the triumph of state development for the overall progress of India. Today stands as a victory for honesty, transparency, and good governance.નવી દિલ્હીમાં 9મી G20 સંસદીય અધ્યક્ષ સમિટના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 13th, 11:22 am
140 કરોડ ભારતીયો વતી હું G-20 પાર્લામેન્ટરી સ્પીકર સમિટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ સમિટ, એક રીતે, વિશ્વભરની વિવિધ સંસદીય પ્રથાઓનો મહાકુંભ છે. તમે બધા પ્રતિનિધિઓ વિવિધ સંસદોની કાર્યશૈલીમાં અનુભવી છો. આવા સમૃદ્ધ લોકતાંત્રિક અનુભવો સાથે તમારું ભારત આવવું એ આપણા બધા માટે ખૂબ જ આનંદની વાત છે.પ્રધાનમંત્રીએ 9મી જી20 સંસદીય સ્પીકર્સ સમિટ (પી20)નું ઉદઘાટન કર્યું
October 13th, 11:06 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે 9મી જી20 સંસદીય સ્પીકર્સ સમિટ (પી20)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમિટનું આયોજન ભારતની જી-20 પ્રેસિડેન્સીના વિસ્તૃત માળખા હેઠળ ભારતની સંસદ દ્વારા કરવામાં આવ્યું છે, જેની થીમ 'પાર્લામેન્ટ્સ ફોર વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર' છે.