પ્રધાનમંત્રીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
March 21st, 04:26 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મસૂદ પેઝેશ્કિયન સાથે પ્રાદેશિક ઘટનાક્રમો પર ચર્ચા કરવા અને દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા માટે વાત કરી હતી.પ્રધાનમંત્રીએ બહેરીનના રાજા સાથે વાત કરી
March 20th, 07:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બહેરીનના રાજા, મહામહિમ રાજા હમદ બિન ઈસા અલ ખલીફા સાથે તહેવારની શુભેચ્છાઓની આપ-લે કરવા અને પ્રાદેશિક સુરક્ષા ચિંતાઓ પર ચર્ચા કરવા માટે ફળદાયી ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીએ કતારના અમીર સાથે વાત કરી
March 19th, 10:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કતારના અમીર, મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે વાતચીત કરી હતી, જે દરમિયાન તેમણે ઈદની હાર્દિક શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું અને પ્રાદેશિક સુરક્ષા ચિંતાઓ પર ચર્ચા કરી હતી.પ્રધાનમંત્રીએ ઓમાનના સુલતાન સાથે વાતચીત કરી
March 19th, 04:39 pm
પ્રધાનમંત્રીએ તહેવારોની શુભેચ્છાઓની આપ-લે કરવા અને પ્રદેશમાં વિકસતી પરિસ્થિતિની ચર્ચા કરવા માટે ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે ફળદાયી વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે વાત કરી
March 18th, 06:20 pm
પ્રધાનમંત્રીએ કુવૈતના ક્રાઉન પ્રિન્સ હિઝ હાઈનેસ શેખ સબાહ અલ-ખાલદ અલ-હમદ અલ-મુબારક અલ-સબાહ સાથે ઉત્સવની શુભેચ્છાઓની આપ-લે કરવા અને પ્રાદેશિક સુરક્ષાના વિકાસની સમીક્ષા કરવા માટે વાત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
March 17th, 10:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે વાત કરી અને ઈદની આગોતરી શુભેચ્છાઓ પાઠવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ નાહ્યાને પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ પર ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ UAE પર થયેલા તમામ હુમલાઓની સખત નિંદાનો પુનરોચ્ચાર કર્યો, જેના પરિણામે નિર્દોષ લોકોના જીવ ગયા અને નાગરિક માળખાને નુકસાન થયું. પ્રધાનમંત્રી અને UAEના રાષ્ટ્રપતિ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સલામત અને અવિરત શિપિંગ સુનિશ્ચિત કરવાના મહત્વ પર સંમત થયા. શ્રી મોદીએ ભાર મૂક્યો કે બંને દેશો આ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી
September 05th, 08:31 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, આ પવિત્ર દિવસ આપણા સમાજમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે. કરુણા, સેવા અને ન્યાયના મૂલ્યો હંમેશા આપણને માર્ગદર્શન આપે.પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી
September 16th, 10:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ મિલાદ-ઉલ-નબી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
October 30th, 11:41 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉલ-નબી નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.મન કી બાત 2.0ના 17મા એપિસોડમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (25.10.2020)
October 25th, 11:00 am
સાથીઓ, તહેવારોના આ હર્ષોલ્લાસ વચ્ચે આપણે લોકડાઉનના સમયને પણ યાદ કરવો જોઇએ. લોકડાઉનના સમયમાં આપણે સમાજના તે સાથીઓને વધુ નિકટતાથી જાણ્યા છે, કે જેમના વિના આપણું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાત. સફાઇ કર્મચારી, ઘરમાં કામ કરનારાં ભાઇઓ-બહેનો, સ્થાનિક શાકભાજીવાળા, દૂધવાળા, ચોકીદાર, આ બધાંની આપણા જીવનમાં શું ભૂમિકા છે તે આપણે સારી રીતે અનુભવ્યું છે. મુશ્કેલ સમયમાં, તેઓ આપણી સાથે હતા, આપણાં બધાંની સાથે હતાં. હવે, આપણાં પર્વોમાં, આપણાં આનંદમાં પણ, આપણે તેમને સાથે રાખવાનાં છે. મારો આગ્રહ છે કે જે પણ રીતે શક્ય હોય, તેમને પોતાના આનંદમાં ચોક્કસ સામેલ કરજો. પરિવારના સભ્યની જેમ સામેલ કરજો, પછી તમે જોજો, તમારો આનંદ પણ કેટલો વધી જાય છે !…પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને કરેલ સંબોધનનો મૂળપાઠ
October 20th, 05:40 pm
PM Modi addressed the nation over Covid-19 situation and said that the lockdown may have been lifted but warned adding the “virus is still out there.” PM Modi cautioned people to not lose guard during the festive season and urged the countrymen to wear masks, maintain social distancing and ensure hand hygiene. PM Modi said, Government is earnestly working towards developing, manufacturing and distribution of Covid-19 vaccine to every citizen, whenever it is available.પ્રધાનમંત્રીએ વિશેષ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું
October 20th, 05:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટેલિવિઝનના માધ્યમથી આપેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં તમામ દેશવાસીઓને ભારપૂર્વક અપીલ કરી હતી કે, કોવિડ મહામારી સામે હાલમાં ચાલી રહેલી દેશની લડાઇ સહેજપણ નબળી ના પડવી જોઇએ અને હાલના પરિણામોથી સંતોષ ના માની લેવો જોઇએ.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ વચ્ચે ટેલિફોન પર ચર્ચા
August 03rd, 07:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ડો.અશરફ ગની વચ્ચે આજે ટેલિફોનિક વાતચીત થઇ. બંને રાજનેતાઓએ ઇદ-ઉલ-અઝાહના આનંદદાયક ઉત્સવના અવસર પર એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રીએ ઈદ અલ-અઝહા પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી
August 01st, 10:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ અલ-અઝહાના પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
November 10th, 12:18 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. એમણે કહ્યું હતું કે, “મિલાદ-ઉન-નબીની શુભેચ્છા, પૈગમ્બર મોહમ્મદના વિચારોથી પ્રેરિત થઇને આજના દિવસે સમાજમાં સદભાવનાં અને કરૂણાની ભાવના વધે. હું ચારે બાજુ શાંતિની કામના કરું છું”પ્રધાનમંત્રીએ ઇદ-અલ-અધા નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
August 12th, 09:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇદ-અલ-અધા નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ઇદ-અલ-અધા નિમિત્તે મારી શુભેચ્છાઓ. હું આશા વ્યક્ત કરૂ છું કે આ તહેવાર આપણા સમાજમાં શાંતિ અને સુખની ભાવના પ્રગાઢ કરેં. ઇદ મુબારક!પ્રધાનમંત્રીએ દેશવાસીઓને મિલાદ-ઉન-નબી નિમિત્તે શુભેચ્છા પાઠવી
November 21st, 08:40 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને મિલાદ-ઉન-નબીનાં શુભ અવસર પર શુભેચ્છા પાઠવી.પ્રધાનમંત્રીએ લોકોને ઈદની શુભેચ્છા પાઠવી
June 16th, 10:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદના પાવન અવસર પર દેશવાસિઓને શુભેચ્છા પાઠવી છે.પ્રધાનમંત્રીની મન કી બાતનાં 44માં સંસ્કરણનો મૂળપાઠ, 27.05.2018
May 27th, 11:30 am
નમસ્કાર! ‘મન કી બાત’ના માધ્યમથી ફરી એક વાર તમારી સમક્ષ ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે. તમને લોકોને સારી રીતે યાદ હશે કે નૌ સેનાની છ મહિલા કમાન્ડરોનું એક દળ ગત કેટલાય મહિનાઓથી સમુદ્રની યાત્રા પર હતું.ઑલ ઇન્ડિયા રેડિયો પર 26.11.2017નાં રોજ પ્રધાનમંત્રીનાં કાર્યક્રમ મન કી બાતનાં 38માં સંસ્કરણનો મૂળપાઠ
November 26th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. થોડા સમય પહેલાં મને કર્ણાટકના બાળમિત્રો સાથે પરોક્ષ વાતચીત કરવાની તક મળી.