Prime Minister congratulates the nation on achieving 7.8% GDP growth; highlights surging economic confidence
September 01st, 12:09 pm
Prime Minister Shri Narendra Modi today congratulated the nation on achieving a Gross Domestic Product (GDP) growth rate of 7.8% in the first quarter of the financial year. Sharing a video message, the Prime Minister highlighted the strong economic numbers, emphasizing that these figures reflect a surging economic confidence.પ્રધાનમંત્રીની રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
August 31st, 09:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બિશ્કેકમાં 26મી SCO સમિટ દરમિયાન પર રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ મહામહિમ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ વર્ષે બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ મુલાકાત હતી. બે નેતાઓ અગાઉ ડિસેમ્બર 2025માં 23મી વાર્ષિક સમિટ માટે દિલ્હીમાં મળ્યા હતા.પ્રધાનમંત્રીએ ભારતના 7.8% જીડીપી વિકાસ દરની પ્રશંસા કરી
August 31st, 05:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતના 7.8% જીડીપી (GDP) વિકાસ દરને ભગીરથ કાર્ય ગણાવ્યું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ તેલના ભાવના આંચકા, સપ્લાય ચેઇનની અડચણો અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં ભારતના લોકોની સામૂહિક શક્તિ અને લવચીકતાને દર્શાવે છે.પ્રધાનમંત્રી અને કિર્ગિઝ ગણરાજ્યના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
August 31st, 04:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 31 ઓગસ્ટ 2026ના રોજ બિશ્કેકમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ દરમિયાન કિર્ગિઝ ગણરાજ્યના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી સાદિર જપારોવ સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉઝબેકિસ્તાનની રાજકીય મુલાકાત દરમિયાન સંયુક્ત નિવેદન
August 30th, 05:56 pm
ઉઝબેકિસ્તાન ગણરાજ્યના રાષ્ટ્રપતિ, મહામહિમ શ્રી શવકત મિર્ઝિયોયેવના નિમંત્રણ પર, ભારત ગણરાજ્યના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી નરેન્દ્ર મોદીએ 29 થી 30 ઓગસ્ટ 2026 દરમિયાન ઉઝબેકિસ્તાન ગણરાજ્યની રાજકીય મુલાકાત લીધી હતી.ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
August 30th, 01:30 pm
ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદનપ્રધાનમંત્રીએ જન ધન યોજનાના ક્રાંતિકારી પ્રભાવ પર ભાર મૂક્યો
August 28th, 12:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષમાં પ્રધાનમંત્રી જન ધન યોજનાના અભૂતપૂર્વ વ્યાપ અને ક્રાંતિકારી પરિણામો પર પ્રકાશ પાડ્યો છે. શ્રી મોદીએ કહ્યું કે જન ધન યોજનાનો પ્રભાવ અપ્રતિમ રહ્યો છે; તેણે દેશભરમાં નાણાકીય સમાવેશને આગળ વધારવા અને લોકોને સશક્ત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.ઇકોનોમિક ટાઇમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 21st, 09:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું. વર્લ્ડ લીડર્સ ફોરમ ખાતે એકત્રિત થયેલા અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને વ્યાપારી નેતાઓનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ આ પ્રતિષ્ઠિત સમિટમાં ભાગ લેવા બદલ પોતાની અતિશય ખુશી વ્યક્ત કરી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું
August 21st, 08:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઈકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ 2026ને સંબોધિત કર્યું. વર્લ્ડ લીડર્સ ફોરમ ખાતે એકત્રિત થયેલા અગ્રણીઓ, નીતિ નિર્માતાઓ અને વ્યાપારી નેતાઓનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ આ પ્રતિષ્ઠિત સમિટમાં ભાગ લેવા બદલ પોતાની અતિશય ખુશી વ્યક્ત કરી.કેબિનેટેબિહારમાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) હેઠળ રૂ. 3590.73 કરોડના કુલ મૂડી ખર્ચે NH-22 ના મુઝફ્ફરપુર-સીતામઢી-સોનબરસા સેક્શનને 4-લેન સ્ટાન્ડર્ડમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી
August 19th, 03:22 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે બિહારમાં NH-22 ના મુઝફ્ફરપુર-સીતામઢી-સોનબરસા સેક્શનને 4-લેન સ્ટાન્ડર્ડમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ 82.578 કિમીની કુલ લંબાઈ સાથે રૂ. 3590.73 કરોડના કુલ મૂડી ખર્ચે હાઇબ્રિડ એન્યુઇટી મોડ (HAM) પર વિકસાવવામાં આવશે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 80મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં વિકસિત ભારત તરફ ભારતની આગામી છલાંગ માટે હાકલ કરી
August 15th, 12:51 pm
લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના 80મા સ્વાતંત્ર્ય દિવસના સંબોધનમાં, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત તરફની ભારતની યાત્રાને ઝડપી બનાવવાના ઉદ્દેશ્યથી શ્રેણીબદ્ધ હાકલ કરી હતી. દેશની કાર્ય સંસ્કૃતિ, વિચારસરણી અને મહત્વાકાંક્ષાના વ્યાપમાં ફેરફાર કરવાની હાકલ કરતા, પ્રધાનમંત્રીએ નાગરિકો, સરકારો, ઉદ્યોગો, ખેડૂતો, યુવાનો અને સમાજના અન્ય વર્ગો દ્વારા સાહસિક સામુહિક પગલાંની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ
August 15th, 07:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તેમણે પોતાની હાર્દિક શુભકામનાઓ પાઠવતા નોંધ્યું હતું કે વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરતી વખતે દેશભરના દરેક ધબકારા અને ઘરમાં તિરંગાની ભાવના અને નવા સંકલ્પો ગુંજી રહ્યા છે.80મા સ્વતંત્રતા દિવસના અવસરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું
August 15th, 06:50 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. તેમણે પોતાની હાર્દિક શુભકામનાઓ પાઠવતા નોંધ્યું હતું કે વંદે માતરમના 150 વર્ષની ઉજવણી કરતી વખતે દેશભરના દરેક ધબકારા અને ઘરમાં તિરંગાની ભાવના અને નવા સંકલ્પો ગુંજી રહ્યા છે.ભારતે તેનો 80મો સ્વતંત્રતા દિવસ ઉજવ્યો.
August 15th, 06:45 am
લાલ કિલ્લા પરથી 80મા સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રી મોદીએ 140 કરોડ ભારતીયોની શક્તિ અને સંકલ્પનો ઉપયોગ કરીને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાના તેમના સ્વપ્ન વિશે વાત કરી. તેમણે શાંતિ કાયદો, રેલવે વીજળીકરણ, ભારતના વેપાર કરારો, નક્સલવાદનો નાશ અને અન્ય મહત્વપૂર્ણ પહેલોનો ઉલ્લેખ કર્યો. તેમણે દેશવાસીઓને શક્તિની સપ્તધારા ને સ્વીકારવાનું આહ્વાન કર્યું.IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 08th, 11:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો હતો. સમારંભના ગહન ભાવનાત્મક મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ કેમ્પસના જીવંત અને સ્વપ્નોથી ભરેલા વાતાવરણને યાદ કર્યું હતું. તેમણે કોવિડ મહામારી દરમિયાન પોતાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિને યાદ કરી હતી અને પદવી પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે પ્રત્યક્ષ રીતે હાજર રહેવા બદલ પોતાનો ઊંડો વ્યક્તિગત સંતોષ વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે,આજે આ કેમ્પસમાં તમારી સાથે આ અદ્ભુત અનુભવ શેર કરવો એ મારા માટે પણ ખૂબ ખાસ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો
August 08th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે IIT દિલ્હીના 57મા પદવીદાન સમારંભને સંબોધિત કર્યો હતો. સમારંભના ગહન ભાવનાત્મક મહત્વ પર પ્રકાશ પાડતા, પ્રધાનમંત્રીએ કેમ્પસના જીવંત અને સ્વપ્નોથી ભરેલા વાતાવરણને યાદ કર્યું હતું. તેમણે કોવિડ મહામારી દરમિયાન પોતાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિને યાદ કરી હતી અને પદવી પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓની વચ્ચે પ્રત્યક્ષ રીતે હાજર રહેવા બદલ પોતાનો ઊંડો વ્યક્તિગત સંતોષ વ્યક્ત કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે,આજે આ કેમ્પસમાં તમારી સાથે આ અદ્ભુત અનુભવ શેર કરવો એ મારા માટે પણ ખૂબ ખાસ છે.કેબિનેટે આસામમાં NH-15 પર મંગલદોઈ બાયપાસ (15.11 કિમી) સિવાય ગુવાહાટી નજીક બાઇહાટા ચારિયાલીથી તેઝપુર સુધીના 135.87 કિમીના કુલ પ્રોજેક્ટ લંબાઈ ધરાવતા રૂ. 8970.20 કરોડના 4 લેન હાઇવેના નિર્માણને મંજૂરી આપી
August 06th, 04:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આજે આસામમાં NH-15 ના 135.871 કિમી લાંબા, 4-લેન એક્સેસ-કંટ્રોલ્ડ ગુવાહાટી-તેઝપુર કોરિડોરના વિકાસને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ NH(O) 6હેઠળ રૂ. 8970.20 કરોડના કુલ મૂડી ખર્ચે બિલ્ટ-ઓપરેટ-ટ્રાન્સફર (BOT) ટોલ મોડ પર વિકસાવવામાં આવશે.કેબિનેટે રૂ. 23,731 કરોડના ખર્ચ સાથે સંકુચિત બાયોગેસ (CBG) માટે ભારતની રાષ્ટ્રીય એકીકૃત યોજના GOBARdhanને મંજૂરી આપી
August 06th, 04:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે રૂ. 23,731 કરોડના કુલ ખર્ચ સાથે રાષ્ટ્રીય સર્ક્યુલર બાયોએનર્જી સ્કીમ 'GOBARdhan' ને મંજૂરી આપી છે.મૈસૂરમાં સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર–વિવેક સ્મારકના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 01st, 04:53 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોના વિશાળ જનમેદનીનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ શહેરના અધિષ્ઠાત્રી દેવી માતા ચામુંડેશ્વરીને આદરપૂર્વક પ્રણામ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું
August 01st, 04:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મૈસૂરુ, કર્ણાટક ખાતે સ્વામી વિવેકાનંદ સાંકૃતિક યુવા કેન્દ્ર - વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોના વિશાળ જનમેદનીનું અભિવાદન કરતા પ્રધાનમંત્રીએ શહેરના અધિષ્ઠાત્રી દેવી માતા ચામુંડેશ્વરીને આદરપૂર્વક પ્રણામ કરીને પોતાના સંબોધનની શરૂઆત કરી હતી.