પ્રધાનમંત્રીએ થિયેટરના દિગ્ગજ કલાકાર ઇબ્રાહિમ અલકાઝીના નિધન પર શોક વ્યક્ત કર્યો

August 04th, 06:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થિયેટરના દિગ્ગજ કલાકાર ઇબ્રાહિમ અલકાઝીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.