સેશેલ્સના રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ સ્ટેટમેન્ટ દરમિયાન પ્રધાનમંત્રીનું પ્રેસ નિવેદન
June 28th, 02:02 pm
અમારો વિશ્વાસ છે કે હિંદ મહાસાગર આપણું સહિયારું ઘર છે; આની સુરક્ષા, ટકાઉપણું અને સમૃદ્ધિ આપણી સામૂહિક જવાબદારી છે. આ જ ભાવના આપણા મહાસાગર વિઝનનો આધાર છે.પરિણામોની યાદી : યુનાઈટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ મહામહિમ સામિયા સુલુહુ હસનની ભારતની સત્તાવાર મુલાકાત (8-10 ઓક્ટોબર, 2023)
October 09th, 07:00 pm
સમજૂતી કરારો અને સમજૂતીઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું