Congress has always compromised the interests of Assam: PM Modi in Biswanath
April 01st, 11:45 am
PM Modi addressed a massive public rally in Biswanath, Assam. In his speech, the PM launched a sharp attack on Congress, accusing it of being ‘anti-development’ and the ‘root of corruption in independent India.’ Highlighting the BJP-NDA government’s actions, PM Modi said thousands of bighas of land have been freed from illegal encroachment, restoring Assam’s heritage and ecology. Reaffirming BJP’s commitment to Sabka Saath, Sabka Vikas, he urged voters to ensure a record turnout.BJP-NDA blocked Congress’ ‘unfair’ communal violence bill in Parliament: PM Modi in Gogamukh, Assam
April 01st, 11:30 am
Campaigning for the upcoming Assembly elections, Prime Minister Narendra Modi addressed a massive public gathering in Gogamukh, marking his first rally in Assam after the announcement of polls. The event witnessed an overwhelming turnout, with enthusiastic participation from youth, women and local communities, signaling strong momentum for the BJP-led NDA.PM Modi sets the tone for Assam polls with high-energy rallies in Gogamukh and Biswanath
April 01st, 11:00 am
Campaigning for the upcoming Assembly elections, Prime Minister Narendra Modi addressed massive public gatherings in Gogamukh and Biswanath, marking his first rallies in Assam after the announcement of polls. The events witnessed an overwhelming turnout, with enthusiastic participation from youth, women and local communities, signaling strong momentum for the BJP-led NDA.કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 28th, 11:45 am
હું મારી વાત શરૂ કરું તે પહેલાં, કેટલાક બાળકો અહીં ચિત્રો લાવ્યા છે. કૃપા કરીને SPG અને સ્થાનિક પોલીસ તે એકત્રિત કરવામાં મદદ કરો. જો તમે પાછળ તમારું સરનામું લખ્યું હશે, તો હું ચોક્કસપણે તમને આભાર પત્ર મોકલીશ. જેની પાસે કંઈક છે, કૃપા કરીને તેમને આપો; તેઓ તે એકત્રિત કરશે, અને પછી તમે શાંતિથી બેસી શકો છો. આ બાળકો ખૂબ મહેનત કરે છે, અને ક્યારેક, જો હું તેમને અન્યાય કરું છું, તો મને દુઃખ થાય છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉડુપીમાં શ્રી કૃષ્ણ મઠ ખાતે લક્ષ કંઠ ગીતા પારાયણ કાર્યક્રમને સંબોધિત કર્યો
November 28th, 11:30 am
માત્ર ત્રણ દિવસ પહેલા તેઓ ગીતાની ભૂમિ કુરુક્ષેત્રમાં હતા તે યાદ કરતાં, શ્રી મોદીએ કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અને જગદગુરુ શ્રી માધવાચાર્યના મહિમાથી શણગારેલી આ ભૂમિની મુલાકાત લેવી તેમના માટે ખૂબ જ સંતોષની ક્ષણ હતી. તેમણે કહ્યું કે આ પ્રસંગે, જ્યારે એક લાખ લોકોએ ભગવદ્ ગીતાના શ્લોકોનો એકસાથે પાઠ કર્યોં છે ત્યારે વિશ્વભરના લોકોએ ભારતના હજારો વર્ષ જૂના આધ્યાત્મિક વારસાની જીવંત દિવ્યતાના સાક્ષી બન્યા.UER-II અને દ્વારકા એક્સપ્રેસવેના દિલ્હી સેક્શનના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ
August 17th, 12:45 pm
કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી, નીતિન ગડકરીજી, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીજી, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાજી, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાજી, કેન્દ્રમાં મંત્રી પરિષદમાં મારા સાથી, અજય ટમટાજી, હર્ષ મલ્હોત્રાજી, દિલ્હી અને હરિયાણાના સાંસદો, હાજર મંત્રીઓ, અન્ય જનપ્રતિનિધિઓ અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂ. 11000 કરોડના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું
August 17th, 12:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીના રોહિણી ખાતે લગભગ રૂ. 11000 કરોડના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ આ સ્થાનના મહત્વ પર ટિપ્પણી કરતા કહ્યું કે એક્સપ્રેસવેનું નામ દ્વારકા છે અને આ કાર્યક્રમ રોહિણી ખાતે યોજાઈ રહ્યો છે. તેમણે જન્માષ્ટમીની ઉત્સવની ભાવના પર પ્રકાશ પાડ્યો અને એ સંયોગની નોંધ લીધી કે તેઓ પોતે દ્વારકાધીશની ભૂમિથી આવે છે. પ્રધાનમંત્રીએ અવલોકન કર્યું કે સમગ્ર વાતાવરણ ભગવાન કૃષ્ણના સારથી ભરેલું છે.Delhi needs a government that works in coordination, not one that thrives on conflicts: PM Modi
January 31st, 03:35 pm
Addressing the huge rally in New Delhi’s Dwarka, PM Modi said, “Delhi needs a double-engine government at both the Centre and the state. You gave Congress years to govern, then the AAP-da took over Delhi. Now, give me the chance to serve Delhi with a double-engine government. I guarantee you that the BJP will leave no stone unturned in Delhi’s development. If this AAP-da continues, Delhi will keep falling behind in development. Delhi needs a government that believes in coordination, not confrontation.”PM Modi electrifies New Delhi’s Dwarka Rally with a High-Octane speech
January 31st, 03:30 pm
Addressing the huge rally in New Delhi’s Dwarka, PM Modi said, “Delhi needs a double-engine government at both the Centre and the state. You gave Congress years to govern, then the AAP-da took over Delhi. Now, give me the chance to serve Delhi with a double-engine government. I guarantee you that the BJP will leave no stone unturned in Delhi’s development. If this AAP-da continues, Delhi will keep falling behind in development. Delhi needs a government that believes in coordination, not confrontation.”દિલ્હીમાં વિવિધ વિકાસ કાર્યોના શિલાન્યાસ, ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 03rd, 01:03 pm
કેન્દ્રીય મંત્રીમંડળના મારા સાથીઓ – મનોહરલાલજી, ધર્મેન્દ્ર પ્રધાનજી, તોખન સાહુજી, ડૉ. સુકંતા મજુમદારજી, હર્ષ મલ્હોત્રાજી - દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાજી, મારા સાથી સંસદસભ્યો, ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા
January 03rd, 12:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં અનેક મહત્ત્વની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. એક વિશાળ સભાને સંબોધતા, શ્રી મોદીએ તેમને નવા વર્ષની શુભેચ્છાઓ આપી અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2025 એ ભારતના વિકાસ માટે અપાર તકોનું વર્ષ હશે, જે રાષ્ટ્રને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય તરફ આગળ ધપાવશે. આજે, ભારત રાજકીય અને આર્થિક સ્થિરતાના વૈશ્વિક પ્રતીક તરીકે ઊભું છે, પ્રધાનમંત્રીએ કહ્યું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી વર્ષમાં દેશની છબી વધુ મજબૂત થશે. શ્રી મોદીએ 2025 માટેના વિઝનની રૂપરેખા આપી અને ભારત માટે વિશ્વનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ બનવા, યુવાનોને સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગસાહસિકતા માટે સશક્ત બનાવવા, નવા કૃષિ વિક્રમો સ્થાપિત કરવા, મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને પ્રોત્સાહન આપવા અને જીવનની સરળતા પર ધ્યાન કેન્દ્રિત કરીને દરેક નાગરિક જીવનની ગુણવત્તામાં સુધારો કરવા પર ભાર મૂક્યો હતો.પ્રધાનમંત્રી 3 જાન્યુઆરીનાં રોજ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે
January 02nd, 10:18 am
'તમામ માટે આવાસ'ની પોતાની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 3 જાન્યુઆરી, 2025ના રોજ બપોરે 12:10 વાગ્યે દિલ્હીના અશોક વિહારના સ્વાભિમાન એપાર્ટમેન્ટ્સમાં ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ અંતર્ગત ઝુગ્ગી ઝોપરી (જેજે) ક્લસ્ટર્સના રહેવાસીઓ માટે નવનિર્મિત ફ્લેટ્સની મુલાકાત લેશે. ત્યારબાદ બપોરે લગભગ 12:45 વાગ્યે તેઓ દિલ્હીમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે.Modi is paving the way for the country not just for the coming five years but for the next 25 years: PM in Etawah
May 05th, 02:50 pm
Amidst the ongoing election campaigning, PM Modi's rally spree continued as he addressed a public meeting in Uttar Pradesh’s Etawah today. He stated, After my 10-year tenure, I seek your blessings. You have witnessed my hard work and honesty. I am not just preparing for the next 5 years; I'm paving the way for 25 years. India's strength will endure for a thousand years; I'm laying its foundation. Why? Because whether I remain or not, this country will always remain.PM Modi delivers impactful speeches in Etawah and Dhaurahra, Uttar Pradesh
May 05th, 02:45 pm
Amidst the ongoing election campaigning, PM Modi's rally spree continued as he addressed two mega public meetings in Uttar Pradesh’s Etawah and Dhaurahra, today. He stated, After my 10-year tenure, I seek your blessings. You have witnessed my hard work and honesty. I am not just preparing for the next 5 years; I'm paving the way for 25 years. India's strength will endure for a thousand years; I'm laying its foundation. Why? Because whether I remain or not, this country will always remain.Our government enforced the ban of 'Triple Talaq' truly empowering our Muslim Sisters: PM in Amroha
April 19th, 11:00 am
Ahead of the Lok Sabha Elections, Prime Minister Narendra Modi addressed a rally in Amroha amid ardent support in UP. He said, Everyone must exercise their right to vote. He added, Amroha is a witness to Shri Krishna's Shricharan. He added that the constant support for him is reflective of 'Fir ek Baar Modi Sarkar.'Ardent BJP-NDA supporters welcome PM Modi as he addresses a rally in Amroha, UP
April 19th, 10:15 am
Ahead of the Lok Sabha Elections, Prime Minister Narendra Modi addressed a rally in Amroha amid ardent support in UP. He said, Everyone must exercise their right to vote. He added, Amroha is a witness to Shri Krishna's Shricharan. He added that the constant support for him is reflective of 'Fir ek Baar Modi Sarkar.'ગુજરાતના અમદાવાદમાં વિકાસ કાર્યોના શિલાન્યાસ/ઉદઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
March 12th, 10:00 am
વિકસિત ભારત માટે કરવામાં આવી રહેલી નવીનતા સતત વિસ્તરી રહી છે. દેશના ખૂણે ખૂણે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે, નવી નવી યોજનાઓ શરૂ થઈ રહી છે. જો હું વર્ષ 2024ની જ વાત કરું તો 2024 એટલે કે 2024ને માંડ માંડ 75 દિવસ થયા છે, આ અંદાજિત 75 દિવસમાં 11 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. અને જો હું છેલ્લા 10-12 દિવસની વાત કરું તો માત્ર છેલ્લા 10-12 દિવસમાં જ 7 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે. આજે પણ વિકસિત ભારતની દિશામાં દેશે એક મોટું પગલું ભર્યું છે. આ કાર્યક્રમમાં હવે રૂ. 1 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યા છે.પ્રધાનમંત્રીએ ગુજરાતના અમદાવાદમાં રૂ. 1,06,000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કર્યા
March 12th, 09:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના અમદાવાદમાં ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના ઓપરેશન કંટ્રોલ સેન્ટર ખાતે રૂ. 1,06,000 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આજના વિકાસ પ્રોજેક્ટ્સમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને પેટ્રોકેમિકલ્સ સહિતના અનેક ક્ષેત્રોનો સમાવેશ થાય છે. તેમણે 10 નવી વંદે ભારત ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી.ટીવી9 કૉન્કલેવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 26th, 08:55 pm
મારે ત્યાં જૂના જમાનામાં, યુદ્ધમાં જતાં પહેલાં, ખૂબ જ જોરથી ઢોલ-નગારા વગાડવામાં આવતા, મોટા મોટા બ્યુગલ ફૂંકાતા જેથી જનાર વ્યક્તિ થોડો ઉત્સાહિત થઈને જાય, આભાર દાસ! ટીવી નાઈનના તમામ દર્શકોને અને અહીં ઉપસ્થિત તમને બધાને પણ મારી શુભેચ્છાઓ… હું ઘણીવાર ભારતની વિવિધતા વિશે વાત કરું છું. ટીવી નાઈનના ન્યૂઝરૂમ અને તમારી રિપોર્ટિંગ ટીમમાં આ વિવિધતા સ્પષ્ટપણે દેખાય છે. ટીવી નાઈન પાસે ઘણી ભારતીય ભાષાઓમાં મીડિયા પ્લેટફોર્મ છે. તમે ભારતના જીવંત લોકશાહીના પ્રતિનિધિ પણ છો. વિવિધ રાજ્યોમાં, વિવિધ ભાષાઓમાં ટીવી નાઈનમાં કામ કરતા તમામ પત્રકાર સાથીદારો અને તમારી ટેકનિકલ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું
February 26th, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ન્યૂઝ 9 ગ્લોબલ સમિટને સંબોધન કર્યું હતું. આ સમિટની થીમ 'ઇન્ડિયાઃ પોસાઇઝ્ડ ફોર ધ બિગ લીપ' છે.