Cabinet approves Rs. One Lakh Crore Urban Challenge Fund to Drive Market-Led Urban Transformation
February 14th, 01:09 pm
The Union Cabinet, chaired by PM Modi, has approved the launch of the Urban Challenge Fund (UCF) with a total Central Assistance of Rs. one lakh crore. This will lead to a total investment of Rs. four lakh crore in the urban sector over the next five years. The fund gives effect to the Government’s vision announced in Budget 2025–26 to implement proposals relating to Cities as Growth Hubs.આંધ્રપ્રદેશના પુટ્ટપર્થી ખાતે શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
November 19th, 11:00 am
શ્રી સત્ય સાંઈ બાબાનું આ જન્મશતાબ્દી વર્ષ ફક્ત આપણી પેઢી માટે ઉજવણી નથી; તે એક દૈવી આશીર્વાદ છે. ભલે તેઓ હવે શારીરિક રીતે આપણી વચ્ચે હાજર નથી, તેમના ઉપદેશો, તેમનો પ્રેમ અને તેમની સેવાની ભાવના લાખો લોકોને માર્ગદર્શન આપી રહી છે. 140થી વધુ દેશોમાં લાખો લોકો નવા પ્રકાશ, નવી દિશા અને નવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
November 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ સાંઈ રામથી પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે પુટ્ટપર્થીની પવિત્ર ભૂમિ પર દરેકની વચ્ચે હાજર રહેવું એ એક ભાવનાત્મક અને આધ્યાત્મિક અનુભવ હતો. તેમણે યાદ કર્યું કે તેમને તાજેતરમાં બાબાની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાની તક મળી હતી. શ્રી મોદીએ ભાર મૂક્યો કે બાબાના ચરણોમાં નમન કરવાથી અને તેમના આશીર્વાદ મેળવવાથી હૃદય હંમેશા ગહન લાગણીઓથી ભરાઈ જાય છે.નવા રાયપુર સ્થિત સત્ય સાંઈ સંજીવની ચિલ્ડ્રન્સ હાર્ટ હોસ્પિટલ ખાતે હૃદયના સફળ ઓપરેશન કરાવનારા બાળકો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ
November 01st, 05:30 pm
હું હોકી ચેમ્પિયન છું, મેં હોકીમાં પાંચ મેડલ જીત્યા છે. મારી શાળામાં મારી તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે મારા હૃદયમાં કાણું છે. તેથી હું અહીં આવ્યો, મારું ઓપરેશન થયું, અને હવે હું અહીં હોકી રમી શકું છું.પ્રધાનમંત્રીએ જન્મજાત હૃદય રોગમાંથી બહાર નીકળેલા બાળકો સાથે વાતચીત કરી
November 01st, 05:15 pm
'દિલ કી બાત' કાર્યક્રમના ભાગ રૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના નવા રાયપુર સ્થિત શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલ ખાતે 'જીવન ભેટ' સમારોહમાં જન્મજાત હૃદય રોગથી સફળતાપૂર્વક સારવાર પામેલા 2500 બાળકો સાથે વાતચીત કરી હતી.પ્રધાનમંત્રીએ 15 કરોડથી વધુ ઘરોને પીવાના સ્વચ્છ પાણીનું સપ્લાય સુનિશ્ચિત કરવાના છ વર્ષ પૂર્ણ કરવા બદલ જળ જીવન મિશનને અભિનંદન આપ્યા
August 14th, 01:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જળ જીવન મિશનના છ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે જણાવ્યું હતું કે, આ એક મુખ્ય પહેલ છે જેણે વ્યક્તિગત ઘરગથ્થું નળ જોડાણો દ્વારા સુરક્ષિત અને પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની પહોંચ સુનિશ્ચિત કરીને સમગ્ર ભારતમાં લાખો ઘરોમાં પરિવર્તન લાવ્યું છે.People of Karnataka must be wary of both JD(S) and Congress. Both are corrupt and promote dynastic politics: PM in Chitradurga
May 02nd, 11:30 am
Prime Minister Narendra Modi today addressed a public meeting in Karnataka’s Chitradurga.. PM Modi congratulated the Karnataka BJP on their Sankalp Patra, stating that it outlines a roadmap for the state to become the leading state in the country with modern infrastructure. The Sankalp Patra also prioritizes the welfare of the underprivileged, including the poor, downtrodden, exploited, deprived, tribals, and backward communities.PM Modi’s high-octane speeches in Karnataka's Chitradurga, Hosapete and Sindhanur
May 02nd, 11:00 am
Prime Minister Narendra Modi today addressed public meetings in Karnataka’s Chitradurga, Hosapete and Sindhanur. PM Modi congratulated the Karnataka BJP on their Sankalp Patra, stating that it outlines a roadmap for the state to become the leading state in the country with modern infrastructure. The Sankalp Patra also prioritizes the welfare of the underprivileged, including the poor, downtrodden, exploited, deprived, tribals, and backward communities.પ્રધાનમંત્રીએ ગામડાઓના ઘરોમાં નળના પાણીના જોડાણના 60% કવરેજ માટે ખુશી વ્યક્ત કરી
April 04th, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગામડાઓના ઘરોમાં નળના પાણીના કનેક્શનના 60% કવરેજ માટે ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે આ એક અદ્ભુત સિદ્ધિ છે અને અનેક જીવનને સશક્ત બનાવશે. શ્રી મોદીએ એમ પણ કહ્યું કે અમે આવનારા સમયમાં આ કવરેજને વધુ ઝડપે વધારવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છીએ.પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી
December 30th, 10:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય ગંગા પરિષદની બેઠકમાં હાજરી આપી હતી.હરિયાણાના ફરીદાબાદમાં અમૃતા હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળ પાઠ
August 24th, 11:01 am
હું મા અમૃતાનંદમયી જીને વંદન કરું છું જેઓ અમૃતા હોસ્પિટલના રૂપમાં આપણા બધાને આશીર્વાદ આપે છે. સ્વામી અમૃતા સ્વરૂપાનંદ પુરીજી, હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારુ દત્તાત્રેયજી, મુખ્યમંત્રી શ્રી મનોહર લાલજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી શ્રી કૃષ્ણ પાલજી, હરિયાણાના નાયબ મુખ્યમંત્રી, શ્રી દુષ્યંત ચૌટાલાજી, અન્ય મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો,પ્રધાનમંત્રીએ ફરીદાબાદમાં અત્યાધુનિક અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું
August 24th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફરીદાબાદ ખાતે અત્યાધુનિક અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ શ્રી બંડારુ દત્તાત્રેય, મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ, નાયબ મુખ્યમંત્રી શ્રી દુષ્યંત ચૌટાલા, કેન્દ્રીય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર, શ્રી માતા અમૃતાનંદમયી હાજર હતા.પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના બુરહાનપુરના નાગરિકોને દેશનો પ્રથમ હર ઘર જલ પ્રમાણિત જિલ્લો બનવા બદલ અભિનંદન પાઠવ્યા
July 22nd, 09:43 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બુરહાનપુર, મધ્યપ્રદેશના નાગરિકોને દેશનો પ્રથમ હર ઘર જલ પ્રમાણિત જિલ્લો બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે.Our policy-making is based on the pulse of the people: PM Modi
July 08th, 06:31 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.PM Modi addresses the first "Arun Jaitley Memorial Lecture" in New Delhi
July 08th, 06:30 pm
PM Modi addressed the first ‘Arun Jaitley Memorial Lecture’ in New Delhi. In his remarks, PM Modi said, We adopted the way of growth through inclusivity and tried for everyone’s inclusion. The PM listed measures like providing gas connections to more than 9 crore women, more than 10 crore toilets for the poor, more than 45 crore Jan Dhan accounts, 3 crore pucca houses to the poor.નવસારીમાં ગુજરાત ગૌરવ અભિયાનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
June 10th, 10:16 am
ભારત માતા કી-જય, ભારત માતા કી-જય, ભારત માતા કી-જય, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદમાં મારા વરિષ્ઠ સાથીદાર અને નવસારીના સાંસદ અને તમે લોકોએ ગત ચૂટણીમાં હિન્દુસ્તાનમાં સૌથી વધારે મત આપીને જેમણે વિજયી બનાવ્યા અને દેશમાં નવસારીનું નામ રોશન કર્યું એવા તમારા સૌને પ્રતિનિધિ શ્રી સી. આર. પાટીલ, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથીદાર, બહેન દર્શનાજી, ભારત સરકારના તમામ મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો, રાજ્ય સરકારના તમામ મંત્રીઓ અને મોટી સંખ્યામાં અહીં આવેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. !PM Launches Multiple Development Projects During 'Gujarat Gaurav Abhiyan' in Navsari
June 10th, 10:15 am
PM Modi participated in a programme 'Gujarat Gaurav Abhiyan’, where he launched multiple development initiatives. The pride of Gujarat is the rapid and inclusive development in the last two decades and a new aspiration born out of this development. The double engine government is sincerely carrying forward this glorious tradition, he said.Congress is not even ready to consider India a nation: PM Modi
February 12th, 01:31 pm
Continuing his election campaigning spree, PM Modi addressed an election rally in Uttarakhand’s Rudrapur. Praising the people of the state, PM Modi reiterated, “Uttarakhand has achieved 100% single dose vaccination in record time. I congratulate the people here for this awareness and loyalty. I congratulate your young Chief Minister Dhami ji. Your CM’s work has shut the mouth of such people who used to say that vaccine cannot reach in hilly areas.”PM Modi addresses a Vijay Sankalp Rally in Uttarakhand’s Rudrapur
February 12th, 01:30 pm
Continuing his election campaigning spree, PM Modi addressed an election rally in Uttarakhand’s Rudrapur. Praising the people of the state, PM Modi reiterated, “Uttarakhand has achieved 100% single dose vaccination in record time. I congratulate the people here for this awareness and loyalty. I congratulate your young Chief Minister Dhami ji. Your CM’s work has shut the mouth of such people who used to say that vaccine cannot reach in hilly areas.”વિવિધ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથેની મંત્રણા બાદ પ્રધાનમંત્રીની વિવિધ ટિપ્પણીનો મૂળપાઠ
January 22nd, 12:01 pm
ડીએમ્સે એમના એ અનુભવો જણાવ્યા હતા જે એમના જિલ્લાઓને સંખ્યાબંધ સૂચકાંકો પર દેખાવમાં સુધારા તરફ દોરી ગયા છે. પ્રધાનમંત્રીએ જિલ્લાઓમાં તેમના દ્વારા લેવાયેલાં મહત્વનાં પગલાંઓ જે સફળતમાં પરિણમ્યા છે એ અંગે અને આ પ્રયાસમાં એમને કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો એ વિશે સીધા પ્રતિભાવો એમની પાસેથી માગ્યા હતા. તેમણે એમ પણ પૂછ્યું કે અગાઉ તેઓ કામ કરતા હતા એના કરતાં આકાંક્ષી જિલ્લાઓ કાર્યક્રમ હેઠળ કામ કરવાનું કેવું અલગ રહ્યું. અધિકારીઓએ ચર્ચા કરી હતી કે કેવી રીતે જન ભાગીદારી એમની સફળતા પાછળનું મહત્વનું પરિબળ રહી છે. તેઓએ કેવી રીતે એમની ટીમમાં કામ કરતા લોકોને દૈનિક ધોરણે પ્રેરિત રાખ્યા અને તેઓ કામ નથી કરી રહ્યા પણ સેવા કરી રહ્યા છે એવી લાગણી વિકસાવવાના પ્રયાસો કર્યા એના વિશે તેઓ બોલ્યા હતા. વધેલા આંતર વિભાગીય સંકલન અને ડેટા ચાલિત શાસનના લાભો વિશે પણ તેઓ બોલ્યા હતા.