નીતિ આયોગના પૂર્ણ-સમયના સભ્યો તરીકે નિયુક્ત થવા બદલ પ્રધાનમંત્રીએ ડૉ. આર. બાલાસુબ્રમણ્યમજી અને ડૉ. જોરામ અનિયાજીને અભિનંદન પાઠવ્યા
May 02nd, 09:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીતિ આયોગના પૂર્ણ-સમયના સભ્યો તરીકે નિયુક્ત થવા બદલ ડૉ. આર. બાલાસુબ્રમણ્યમજી અને ડૉ. જોરામ અનિયાજીને અભિનંદન પાઠવ્યા છે.પ્રધાનમંત્રીએ ડૉ. આર બાલાસુબ્રમણ્યમના પુસ્તક 'પાવર વિધઈન: ધ લીડરશિપ લેગસી ઑફ નરેન્દ્ર મોદી'ની નકલ પર હસ્તાક્ષર કર્યા
July 17th, 09:08 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ડૉ આર બાલાસુબ્રમણ્યમને મળ્યા હતા અને તેમના પુસ્તક ‘પાવર વિધઈન: ધ લીડરશિપ લેગસી ઑફ નરેન્દ્ર મોદી’ની નકલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ પુસ્તક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વ યાત્રાને કેપ્ચર કરે છે અને તેનું પશ્ચિમી અને ભારતીય લેન્સ દ્વારા અર્થઘટન કરે છે, જેઓ જાહેર સેવાના જીવનની ઈચ્છા ધરાવતા લોકો માટે રોડમેપ પ્રદાન કરે છે.