ગોવાના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

August 20th, 06:11 pm

ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

ગોવાના મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા

January 23rd, 02:48 pm

ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંત આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા.

ગોવાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

June 24th, 05:05 pm

ગોવાના મુખ્યમંત્રી ડૉ. પ્રમોદ સાવંતે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

પ્રધાનમંત્રી શ્રીએ શ્રી સપ્તકોટેશ્વર દેવસ્થાનના જીર્ણોદ્ધાર પર ખુશી વ્યક્ત કરી

February 11th, 09:39 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં શ્રી સપ્તકોટેશ્વર દેવસ્થાન, નાર્વે, બિચોલિમના નવીનીકરણ પર ખુશી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ ડૉ. પ્રમોદ સાવંત અને તેમના મંત્રીમંડળને શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

March 28th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગોવાના મુખ્યમંત્રી અને મંત્રીઓ તરીકે શપથ ગ્રહણ કરવા બદલ ડૉ. પ્રમોદ સાવંત અને તેમના મંત્રીમંડળને અભિનંદન પાઠવ્યા છે.