PM Modi reaffirms his vision for 'BEST' Puducherry, representing Business, Education, Spirituality and Tourism
March 01st, 12:00 pm
PM Modi has launched projects worth over ₹2,700 crore in Puducherry, spanning key sectors such as infrastructure, education, healthcare and mobility. In his address, the PM reiterated his vision for a ‘BEST’ Puducherry, representing Business, Education, Spirituality and Tourism. Highlighting Puducherry’s contribution to the freedom struggle, he emphasized the collective mission to build a developed Puducherry and a developed India by 2047.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પુડુચેરીમાં ₹2,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું, રાષ્ટ્રને સમર્પિત કર્યા અને શિલાન્યાસ કર્યો
March 01st, 11:45 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પુડુચેરીમાં ₹2,700 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું અને શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ્સ લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય અને ગતિશીલતા (મોબિલિટી) સહિતના મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે.પ્રધાનમંત્રીએ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
October 15th, 09:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 01st, 10:45 am
મંચ પર ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના મહામંત્રી માનનીય દત્તાત્રેય હોસબોલે, કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર શેખાવતજી, દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી રેખા ગુપ્તા, RSSના તમામ સ્વયંસેવકો અને અન્ય તમામ વરિષ્ઠ મહાનુભાવો, મહિલાઓ અને સજ્જનો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો
October 01st, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું. આ અવસર પર શ્રી મોદીએ તમામ નાગરિકોને નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી, નોંધ્યું કે આજે મહા નવમી અને દેવી સિદ્ધિદાત્રીનો દિવસ છે. તેમણે નોંધ્યું કે આવતીકાલે વિજયાદશમીનો મહાન તહેવાર છે, જે ભારતીય સંસ્કૃતિના શાશ્વત ઘોષણા - અન્યાય પર ન્યાય, અસત્ય પર સત્ય અને અંધકાર પર પ્રકાશનો વિજય -નું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના સો વર્ષ પહેલાં આવા પાવન અવસર પર કરવામાં આવી હતી અને ભાર મૂક્યો કે આ કોઈ સંયોગ નથી. તેમણે કહ્યું કે આ હજારો વર્ષો જૂની પ્રાચીન પરંપરાનું પુનરુત્થાન છે, જેમાં રાષ્ટ્રીય ચેતના દરેક યુગના પડકારોનો સામનો કરવા માટે નવા સ્વરૂપોમાં પોતાને પ્રગટ કરે છે. તેમણે કહ્યું કે આ યુગમાં, સંઘ તે શાશ્વત રાષ્ટ્રીય ચેતનાનું સદ્ગુણ મૂર્ત સ્વરૂપ છે.તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિર ખાતે આદિ તિરુવાથીરાઈ ફેસ્ટિવલ દરમિયાન પીએમ મોદીના સંબોધનનો મૂળપાઠ
July 27th, 12:30 pm
આદરણીય અધીનમ મથાધિઓ, ચિન્મય મિશનના સ્વામીઓ, તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિજી, મારા કેબિનેટ સાથીદાર ડૉ. એલ. મુરુગનજી, સ્થાનિક સાંસદ થિરુમા-વલવાનજી, મંચ પર ઉપસ્થિત તમિલનાડુના મંત્રીઓ, સંસદમાં મારા સાથી, આદરણીય શ્રી ઇલૈયારાજાજી, મારા તમામ ઓદુવાર, ભક્તો અને વિદ્યાર્થીઓ, કલ્ચરલ હિસ્ટોરિયન્સ અને મારા વહાલા ભાઈઓ અને બહેનો! નમઃ શિવાયપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે આદી તિરુવતિરાય મહોત્સવને સંબોધિત કર્યો
July 27th, 12:25 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના ગંગાઈકોંડા ચોલાપુરમ મંદિરમાં આદિ તિરુવતિરાય મહોત્સવને સંબોધિત કર્યો હતો. સર્વશક્તિમાન ભગવાન શિવને નમન કરીને, રાજા રાજા ચોલાની પવિત્ર ભૂમિમાં દિવ્ય શિવ દર્શન દ્વારા અનુભવાયેલી ગહન આધ્યાત્મિક ઉર્જા પર પ્રતિબિંબ પાડતા, શ્રી ઇલૈયારાજાના સંગીત અને ઓધુવરોના પવિત્ર મંત્રોચ્ચાર સાથે, શ્રી મોદીએ ટિપ્પણી કરી કે આધ્યાત્મિક વાતાવરણ આત્માને ઊંડે સુધી પ્રેરિત કરે છે.પ્રધાનમંત્રીએ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી
July 27th, 09:43 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. શ્રી મોદીએ કહ્યું કે ડૉ. એપીજે અબ્દુલ કલામને એક પ્રેરણાદાયી સ્વપ્નદ્રષ્ટા, ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક, માર્ગદર્શક અને મહાન દેશભક્ત તરીકે યાદ કરવામાં આવે છે.પ્રધાનમંત્રીએ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
October 15th, 10:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાણીતા વૈજ્ઞાનિક અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.Congress & BRS have three things in common in their DNA, dynasty, corruption and appeasement: PM Modi
November 07th, 05:05 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi spoke at a public rally in Hyderabad, Telangana, where he conveyed his heartfelt greetings to the people of the state. He acknowledged that the winds that bring change can be witnessed through such public gatherings in Telangana. Also, recognising a message that perse people from every corner of Telangana brought along, PM Modi said, “The trust of Telangana is now with the BJP.”PM Narendra Modi addresses a public meeting in Hyderabad, Telangana
November 07th, 04:44 pm
Continuing his election campaigning spree, Prime Minister Narendra Modi spoke at a public rally in Hyderabad, Telangana, where he conveyed his heartfelt greetings to the people of the state. He acknowledged that the winds that bring change can be witnessed through such public gatherings in Telangana. Also, recognising a message that perse people from every corner of Telangana brought along, PM Modi said, “The trust of Telangana is now with the BJP.”પ્રધાનમંત્રીએ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી
October 15th, 08:42 am
શ્રી મોદીએ તેમના નમ્ર સ્વભાવ અને વૈજ્ઞાનિક પ્રતિભાને યાદ કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્ર માટે ડૉ. કલામના અજોડ યોગદાનને હંમેશ માટે યાદ કરવામાં આવશે.નવી દિલ્હીમાં નેશનલ ટેક્નોલોજી ડે પર એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ
May 11th, 11:00 am
આજે, 11 મે, ભારતના ઇતિહાસમાં સૌથી ગૌરવપૂર્ણ દિવસો પૈકીનો એક છે. આજે ભારતના વૈજ્ઞાનિકોએ પોખરણમાં તે સિદ્ધિ હાંસલ કરી હતી, જેનાથી ભારત માતાના દરેક બાળકને ગર્વ થયો હતો. હું એ દિવસ ક્યારેય ભૂલી શકતો નથી જ્યારે અટલજીએ ભારતના સફળ પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી. પોખરણ પરમાણુ પરીક્ષણ દ્વારા, ભારતે માત્ર તેની વૈજ્ઞાનિક ક્ષમતા જ સાબિત કરી નથી, પરંતુ ભારતના વૈશ્વિક કદને પણ એક નવી ઊંચાઈ આપી છે. અટલજીના પોતાના શબ્દોમાં કહીએ તો અમે અમારા મિશનમાં ક્યારેય રોકાયા નથી. કોઈપણ પડકાર સામે ક્યારેય ઝૂક્યા નથી. હું તમામ દેશવાસીઓને નેશનલ ટેકનોલોજી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણી કરવા એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું
May 11th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણીના ઉપક્રમે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન પર એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના 25મા વર્ષની ઉજવણીની શરૂઆતનું પ્રતીક પણ છે, જે 11થી 14 મે સુધી ચાલશે. આ સીમાચિહ્નરૂપ પ્રસંગ પર પ્રધાનમંત્રીએ દેશમાં રૂ. 5800 કરોડથી વધારે મૂલ્યના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિ સાથે સંબંધિત રાષ્ટ્રીય સ્તરના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રધાનમંત્રીના દેશમાં વૈજ્ઞાનિક સંસ્થાઓને મજબૂત કરીને આત્મનિર્ભર ભારતના વિઝનની સાથે સુસંગત છે.પ્રધાનમંત્રીએ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ
December 14th, 05:45 pm
પરમ પૂજ્ય મહંત સ્વામીજી, પૂજ્ય સંત ગણ, રાજ્યપાલ શ્રી, મુખ્યમંત્રી શ્રી અને અહીં ઉપસ્થિત તમામ સત્સંગી પરિવારના સભ્યો, આ મારા માટે સૌભાગ્યની વાત છે કે મને આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનું અને સત્સંગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આટલા મોટા પાયા પરનો આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલવાનો છે અને હું માનતો નથી કે આ કાર્યક્રમ માત્ર સંખ્યાની દૃષ્ટિએ મોટો છે, સમયની દૃષ્ટિએ પણ ઘણો લાંબો છે. પરંતુ મેં અહીં જેટલો સમય વિતાવ્યો છે તેનાથી મને લાગે છે કે અહીં મને દિવ્યતાની અનુભૂતિ થઇ છે. અહીં સંકલ્પોની ભવ્યતા છે. અહીં આપણો વારસો શું છે, આપણી ધરોહસ શું છે, આપણી આસ્થા શું છે, આપણી આધ્યાત્મિકતા શું છે, આપણી પરંપરા શું છે, આપણી સંસ્કૃતિ શું છે, આપણી પ્રકૃતિ શું છે, આ તમામ બાબતોને આ પરિસરમાં સમાવી લેવામાં આવી છે. અહીં ભારતનો દરેક રંગ જોવા મળે છે. હું આ અવસર પર તમામ પૂજ્ય સંત ગણને, આ આયોજન કરવા માટેની કલ્પના કરવાના સામર્થ્ય બદલ અને આ સંકલ્પનાને તેમણે સાકાર કરવા માટે કરેલા પ્રયત્નો બદલ તમામ આદરણીય સંતોના ચરણોમાં વંદન કરું છું, હું તેમને મારા અંતઃકરણુપૂર્વક હૃદયના ઊંડાણથી અભિનંદન પાઠવું છું અને પૂજ્ય મહંત સ્વામીજીના આશીર્વાદરથી આટલું મોટું અને ભવ્ય આયોજન માત્ર દેશ અને દુનિયાને આકર્ષિત કરવાનું કામ નહીં કરે પરંતુ તે આવનારી પેઢીને પ્રભાવિત પણ કરશે, તેમને પ્રેરિત પણ કરશે.PM addresses inaugural function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav
December 14th, 05:30 pm
PM Modi addressed the inaugural function of Pramukh Swami Maharaj Shatabdi Mahotsav in Ahmedabad. “HH Pramukh Swami Maharaj Ji was a reformist. He was special because he saw good in every person and encouraged them to focus on these strengths. He helped every inpidual who came in contact with him. I can never forget his efforts during the Machchhu dam disaster in Morbi”, the Prime Minister said.હું ભાગ્યશાળી છું કે વર્ષો સુધી ડૉ. કલામ સાથે નજીકથી વાતચીત કરી: પ્રધાનમંત્રી
October 15th, 10:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તેમની જન્મજયંતી પર ડૉ. એપીજે અબ્દુલ કલામ સાથેના તેમના જોડાણની ક્ષણો શેર કરી.પ્રધાનમંત્રીએ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી
October 15th, 09:53 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ એપીજે અબ્દુલ કલામને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. પ્રધાનમંત્રીએ એક વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ તરીકે ડૉ. કલામના યોગદાનને યાદ કર્યું જેમણે સમાજના દરેક વર્ગ સાથે તાલ મિલાવ્યો હતો.The whole world is looking at India’s youth with hope: PM Modi
July 29th, 12:42 pm
PM Modi addressed the 42nd Convocation of Anna University in Chennai. The Prime Minister remarked, “The whole world is looking at India’s youth with hope. Because you are the growth engines of the country and India is the world’s growth engine.”PM addresses 42nd Convocation of Anna University, Chennai
July 29th, 09:48 am
PM Modi addressed the 42nd Convocation of Anna University in Chennai. The Prime Minister remarked, “The whole world is looking at India’s youth with hope. Because you are the growth engines of the country and India is the world’s growth engine.”