પ્રધાનમંત્રીએ નીરજ ચોપરાને તેમના વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા
May 17th, 09:10 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નીરજ ચોપરાને દોહા ડાયમંડ લીગ 2025માં 90 મીટરનો આંકડો પાર કરવા અને તેમનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ કહ્યું આ તેમના અવિરત સમર્પણ, શિસ્ત અને જુસ્સાનું પરિણામ છે.પ્રધાનમંત્રીએ દોહા ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન માટે નીરજ ચોપરાને અભિનંદન આપ્યા
May 06th, 10:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દોહા ડાયમંડ લીગમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા છે.