પ્રધાનમંત્રીએ FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં કાંસ્ય પદક જીતવા બદલ અર્જુન એરિગૈસીને અભિનંદન પાઠવ્યા
December 31st, 09:04 am
દોહામાં યોજાયેલી FIDE વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ મેળવવા બદલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગૈસીને અભિનંદન પાઠવ્યા હતા. FIDE રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં તેમના બ્રોન્ઝ મેડલ વિજયના થોડા જ સમય પછી આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, જે વૈશ્વિક ચેસ ક્ષેત્રે ભારત માટે ગૌરવનો વધુ એક પ્રસંગ બન્યો છે.પ્રધાનમંત્રીએ 2025 FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન એરિગાસીને અભિનંદન પાઠવ્યા
December 29th, 03:38 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દોહામાં FIDE વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશિપમાં ઓપન સેક્શનમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અર્જુન એરિગાસીને અભિનંદન પાઠવ્યા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, તેમની મક્કમતા નોંધપાત્ર છે. તેમને ભવિષ્યના પ્રયત્નો માટે ખૂબ ખૂબ શુભેચ્છા.પ્રધાનમંત્રીએ કતારના દોહા ખાતેના ભારતીય દૂતાવાસને યોગાભ્યાસ માટે અનેક રાષ્ટ્રોના લોકોને એકત્ર કરવા બદલ બિરદાવ્યા
March 26th, 10:14 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યોગાભ્યાસ માટે અનેક દેશોના લોકોને એકસાથે લાવવા માટે દોહા, કતારમાં ભારતીય દૂતાવાસના મહાન પ્રયાસને બિરદાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે યોગ સારા સ્વાસ્થ્ય અને સુખાકારીની શોધમાં વિશ્વને એક કરી રહ્યું છે.The change in India is because of the 125 crore countrymen: PM Modi
June 05th, 07:51 pm
India-Qatar Joint Statement during the visit of Prime Minister to Qatar
June 05th, 07:26 pm
PM Narendra Modi meets the Emir of Qatar in Doha
June 05th, 04:37 pm
PM Narendra Modi receives Ceremonial Welcome in Doha, Qatar
June 05th, 04:30 pm
Smiles and snacks in Qatar
June 04th, 10:28 pm
PM visits Workers Camp in Doha
June 04th, 09:54 pm
PM Modi arrives at Doha, Qatar
June 04th, 08:24 pm