પ્રધાનમંત્રીએ કેપ્ટન વિજયકાંતની સમાજ પ્રત્યેની સેવા પર પ્રતિબિંબ પાડ્યું
April 14th, 11:04 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેપ્ટન વિજયકાંત સાથેની તેમની મિત્રતા અને સમાજ પ્રત્યેની તેમની સેવા પર પ્રતિબિંબ પાડ્યો.પ્રધાનમંત્રીએ ડીએમડીકેના સ્થાપક વિજયકાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો
December 28th, 11:06 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે DMDKના સ્થાપક અને પીઢ અભિનેતા શ્રી વિજયકાંતના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.