આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા
October 01st, 09:31 pm
આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ ડી કે જોશી, (નિવૃત્ત) આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.આંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
February 02nd, 02:39 pm
આંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ (નિવૃત્ત) ડી કે જોશીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.