Prime Minister congratulates Seema on winning Bronze in Women’s Discus Throw at Commonwealth Games 2026
July 31st, 02:33 pm
The Prime Minister, Shri Narendra Modi, has congratulated Seema on winning the Bronze medal in the Women’s Discus Throw event at the Glasgow Commonwealth Games 2026.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રમતવીર યોગેશ કથુનિયાને સિલ્વર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા
September 02nd, 08:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સમાં ચાલી રહેલા પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોની ડિસ્કસ થ્રો F56 ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવા બદલ રમતવીર યોગેશ કથુનિયાને અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ પેરાલિમ્પિક ગેમ્સમાં મેન્સ ડિસ્ક થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ વિનોદ કુમારને અભિનંદન પાઠવ્યા
August 29th, 07:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટોક્યોમાં પેરાલિમ્પિક ગેમ્સમાં મેન્સ ડિસ્ક થ્રોમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ વિનોદ કુમારને અભિનંદન આપ્યા હતા.