નવા રાયપુર સ્થિત સત્ય સાંઈ સંજીવની ચિલ્ડ્રન્સ હાર્ટ હોસ્પિટલ ખાતે હૃદયના સફળ ઓપરેશન કરાવનારા બાળકો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

November 01st, 05:30 pm

હું હોકી ચેમ્પિયન છું, મેં હોકીમાં પાંચ મેડલ જીત્યા છે. મારી શાળામાં મારી તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે મારા હૃદયમાં કાણું છે. તેથી હું અહીં આવ્યો, મારું ઓપરેશન થયું, અને હવે હું અહીં હોકી રમી શકું છું.

પ્રધાનમંત્રીએ જન્મજાત હૃદય રોગમાંથી બહાર નીકળેલા બાળકો સાથે વાતચીત કરી

November 01st, 05:15 pm

'દિલ કી બાત' કાર્યક્રમના ભાગ રૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​છત્તીસગઢના નવા રાયપુર સ્થિત શ્રી સત્ય સાંઈ સંજીવની હોસ્પિટલ ખાતે 'જીવન ભેટ' સમારોહમાં જન્મજાત હૃદય રોગથી સફળતાપૂર્વક સારવાર પામેલા 2500 બાળકો સાથે વાતચીત કરી હતી.