પ્રધાનમંત્રીએ બાપુના અહિંસાના સંદેશને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
January 30th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માનવતાના રક્ષણ માટે અહિંસા પર પૂજ્ય બાપુના સંદેશને ઉજાગર કરતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું:પ્રધાનમંત્રી આવતીકાલે કર્ણાટકની મુલાકાતે – 29-10-2017
October 28th, 07:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 29-10-2017 ના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. તેઓ દિવસ દરમિયાન ત્રણ જાહેર સભાઓને સંબોધિત કરશે.