પ્રધાનમંત્રીએ ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
August 05th, 04:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરકાશીના ધરાલીમાં થયેલી દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે આ ઘટનાથી પ્રભાવિત તમામ લોકોના સ્વાસ્થ્ય માટે પણ કામના કરી છે.