પ્રધાનમંત્રી શ્રીએ ધનુ યાત્રા શરૂ થતાં જ સૌને શુભેચ્છા પાઠવી

December 27th, 09:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનુ યાત્રા શરૂ થતાં જ સૌને શુભેચ્છા પાઠવી છે. વાઇબ્રન્ટ ધનુ યાત્રા ઓડિશાની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે.