વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન પીએમના સંબોધનનો મૂળપાઠ
January 23rd, 02:12 pm
આજે, આપણે સૌ એક ખાસ પ્રસંગના સાક્ષી બની રહ્યા છીએ. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના 200 વર્ષ, દ્વિશતાબ્દી ઉજવણી છે. આ પવિત્ર ઉત્સવમાં સહભાગી બનવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે. આ શુભ સમયે, હું આપ સૌ સંતોને નમન કરું છું. ભગવાન સ્વામિનારાયણના લાખો અનુયાયીઓને દ્વિશતાબ્દી ઉજવણી પર અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવને સંબોધિત કર્યો
January 23rd, 02:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ અવસર પર બોલતા શ્રી મોદીએ રેખાંકિત કર્યું હતું કે આજે સૌ ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના વિશેષ પ્રસંગના સાક્ષી બની રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ દ્વિશતાબ્દીની ઉજવણી એ દરેક માટે આ પવિત્ર પ્રસંગનો ભાગ બનવા માટે ભાગ્યની ક્ષણ છે. આ પવિત્ર સમયગાળામાં તેઓ તમામ સંતોને વંદન કરે છે તેમ જણાવતાં, શ્રી મોદીએ દ્વિશતાબ્દી મહોત્સવ પર ભગવાન સ્વામિનારાયણના કરોડો અનુયાયીઓને પોતાની શુભેચ્છાઓ પાઠવી હતી.પ્રધાનમંત્રી 23 જાન્યુઆરીએ કેરળની મુલાકાત લેશે
January 22nd, 02:23 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 જાન્યુઆરી, 2026ના રોજ કેરળની મુલાકાત લેશે. સવારે લગભગ 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી તિરુવનંતપુરમમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને લીલી ઝંડી આપશે. આ પ્રસંગે તેઓ સભાને સંબોધન પણ કરશે.બિહારનાં રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલય પરિસરનાં ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
June 19th, 10:31 am
આ પ્રસંગે બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, અહીંના પરિશ્રમી મુખ્યમંત્રી શ્રી નીતિશકુમારજી, આપણા વિદેશ મંત્રી શ્રી એસ. જયશંકરજી, વિદેશ રાજ્યમંત્રી શ્રી પબિત્રાજી, જુદા જુદા દેશો મહાનુભાવો, રાજદૂતો, નાલંદા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સહકર્મીઓ!પ્રધાનમંત્રીએ બિહારના રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલય પરિસરનું ઉદઘાટન કર્યું
June 19th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બિહારનાં રાજગીરમાં નાલંદા વિશ્વવિદ્યાલયનાં નવા પરિસરનું ઉદઘાટન કર્યું. આ યુનિવર્સિટીની કલ્પના ભારત અને ઇસ્ટ એશિયા સમિટ (ઇએએસ) દેશો વચ્ચે જોડાણ તરીકે કરવામાં આવી છે. ઉદ્ઘાટન સમારંભમાં 17 દેશોના મિશનના પ્રમુખો સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ એક રોપાનું પણ વાવેતર કર્યું હતું.Family based parties are busy in their own welfare, but BJP is worried about families of common citizens: PM Modi in Telangana
October 01st, 03:31 pm
Addressing a public meeting in Mahabubnagar, Telangana, PM Modi said, The government of Telangana is a car but the steering wheel is in the hands of someone else. The progress of Telangana has been halted by two family-run parties. Both of these family-run parties are known for their corruption and commission. Both of these parties have the same formula. The party is of the family, by the family and for the family.”PM Modi addresses a public meeting at Mahabubnagar, Telangana
October 01st, 03:30 pm
Addressing a public meeting in Mahabubnagar, Telangana, PM Modi said, The government of Telangana is a car but the steering wheel is in the hands of someone else. The progress of Telangana has been halted by two family-run parties. Both of these family-run parties are known for their corruption and commission. Both of these parties have the same formula. The party is of the family, by the family and for the family.”મધ્યપ્રદેશના શહડોલમાં સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
July 01st, 10:56 pm
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમાન મંગુભાઈ પટેલ, મુખ્યમંત્રી ભાઈ શિવરાજજી, કેન્દ્રમાં મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખ માંડવિયાજી, ફગ્ગન સિંહ કુલસ્તેજી, પ્રોફેસર એસ.પી. સિંહ બઘેલજી, શ્રીમતી રેણુકા સિંહ સરુતા, ડૉ. ભારતી પવારજી, શ્રી બિશ્વેશ્વર ટુડુજી, સાંસદ શ્રી વીડી શર્માજી, મધ્યપ્રદેશ સરકારના મંત્રીઓ, તમામ ધારાસભ્યો, આ કાર્યક્રમમાં જોડાયેલા દેશભરના અન્ય તમામ મહાનુભાવો અને આટલી મોટી સંખ્યામાં આપણને સૌને આશીર્વાદ આપવા આવેલા મારાં વ્હાલા ભાઈઓ અને બહેનો!પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના શહડોલમાં રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનનો પ્રારંભ કર્યો
July 01st, 03:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના શહડોલ ખાતે રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશનની શરૂઆત કરી હતી અને લાભાર્થીઓને સિકલ સેલ જિનેટિક સ્ટેટસ કાર્ડનું વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં લગભગ 3.57 કરોડ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) કાર્ડના વિતરણની શરૂઆત પણ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ 16મી સદીના મધ્યમાં ગોંડવાનાના શાસક રાણી દુર્ગાવતીના સન્માનમાં તેમને યાદ કર્યા હતા.