પ્રધાનમંત્રી ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી શ્રી એન્ટોનિયો તજાનીને મળ્યા

December 10th, 10:50 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ઇટાલીના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રી શ્રી એન્ટોનિયો તજાનીને મળ્યા હતા.

રશિયાના નાયબ પ્રધાનમંત્રી દિમિત્રી પાત્રુશેવ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા

September 25th, 08:56 pm

રશિયન ફેડરેશનના નાયબ પ્રધાનમંત્રી, મહામહિમ દિમિત્રી પાત્રુશેવ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી પ્રધાનમંત્રી મોદીને મળ્યા

June 04th, 04:52 pm

ઓસ્ટ્રેલિયાના નાયબ પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રી, માનનીય રિચાર્ડ માર્લ્સે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ તાજેતરની ફેડરલ ચૂંટણીઓમાં ઓસ્ટ્રેલિયન લેબર પાર્ટીની ઐતિહાસિક જીત બદલ નાયબ પ્રધાનમંત્રી માર્લ્સને અભિનંદન આપ્યા હતા.

રશિયાના પ્રથમ ડેપ્યુટી પીએમ ડેનિસ મન્તુરોવે પીએમ મોદી સાથે મુલાકાત કરી

November 11th, 08:55 pm

રશિયન ફેડરેશનના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી મહામહિમ ડેનિસ મન્તુરોવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.

ભારતનો સંગીતનો ઈતિહાસ વિવિધતાની વિસ્તૃત સંગીતરચના છે, જે સહસ્ત્રાબ્દીઓથી વિકસેલી લય દ્વારા પડઘો પાડે છે: પ્રધાનમંત્રી

November 14th, 09:43 am

પ્રધાનમંત્રીએ સિતાર માટેના જુસ્સા માટે સિંગાપોરના ડેપ્યુટી પ્રધાનમંત્રીને બિરદાવ્યા

વડાપ્રધાન મોદી મલેશિયાના વડાપ્રધાન મહાથીર મોહમ્મદને મળ્યા

May 31st, 09:51 am

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મલેશિયાના વડાપ્રધાન મહાથીર મોહમ્મદ સાથે ફળદ્રુપ ચર્ચા હાથ ધરી હતી. બંને નેતાઓએ અને ભારત-મલેશિયા સંબંધોના વિવિધ આયામો પર ચર્ચા કરી હતી.

મહામહિમ થર્મન શન્મુગરત્નમ, સિંગાપોરના નાયબ વડાપ્રધાને વડાપ્રધાનની મૂલાકાત લીધી

July 22nd, 12:04 pm

શ્રી. થર્મન શન્મુગરત્નમ, સિંગાપોરના નાયબ વડાપ્રધાને આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂલાકાત લીધી હતી. તેમની બેઠકમાં વિવિધ ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર વધારવા પર ચર્ચા થઇ હતી.