બિહારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
December 22nd, 03:33 pm
બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમાર, બિહારના નાયબ મુખ્યમંત્રી શ્રી સમ્રાટ ચૌધરી અને કેન્દ્રીય મંત્રી શ્રી રાજીવ રંજન સિંહ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.તેલંગાણાના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને મળ્યા
December 03rd, 02:25 pm
તેલંગાણાના મુખ્યમંત્રી શ્રી રેવંત રેડ્ડી અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રી શ્રી ભટ્ટી વિક્રમાર્ક મલ્લુએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.પ્રધાનમંત્રીએ શ્રી દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા
December 05th, 08:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે શ્રી એકનાથ શિંદે અને શ્રી અજિત પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. શ્રી મોદીએ મહારાષ્ટ્રમાં વધુ વિકાસ માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી.