રશિયાના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી ડેનિસ મન્ટુરોવે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત લીધી

April 02nd, 07:17 pm

રશિયન ફેડરેશનના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી મહામહિમ ડેનિસ મન્ટુરોવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.

રશિયાના પ્રથમ ડેપ્યુટી પીએમ ડેનિસ મન્તુરોવે પીએમ મોદી સાથે મુલાકાત કરી

November 11th, 08:55 pm

રશિયન ફેડરેશનના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી મહામહિમ ડેનિસ મન્તુરોવે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.