વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીને મળ્યા

June 04th, 09:50 pm

વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ સુશ્રી ડેલ્સી રોડ્રિગ્ઝે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિનો ટેલિફોન કોલ આવ્યો

January 30th, 09:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પર આજે વેનેઝુએલાના બોલિવેરિયન રિપબ્લિકના કાર્યકારી રાષ્ટ્રપતિ, મહામહિમ સુશ્રી ડેલ્સી એલોઇના રોડ્રિગ્ઝ ગોમેઝનો ટેલિફોન કોલ આવ્યો હતો.