નેસેટમાં પ્રધાનમંત્રીનું સંબોધન
February 25th, 08:20 pm
આ પ્રતિષ્ઠિત ગૃહ સમક્ષ ઊભા રહેવું મારા માટે એક વિશેષાધિકાર અને સન્માનની વાત છે. હું ભારતના પ્રધાનમંત્રી તરીકે અને એક પ્રાચીન સભ્યતાના પ્રતિનિધિ તરીકે બીજી પ્રાચીન સભ્યતાને સંબોધિત કરવા માટે અહીં ઉપસ્થિત થયો છું. હું મારી સાથે 1.4 બિલિયન ભારતીયોની શુભેચ્છાઓ અને મિત્રતા, આદર અને ભાગીદારીનો સંદેશ લાવ્યો છું.પ્રધાનમંત્રીએ ઇઝરાયેલની સંસદ - નેસેટને સંબોધિત કરી
February 25th, 08:00 pm
નેસેટ ખાતે તેમના આગમન પર, પ્રધાનમંત્રીનું નેસેટના સ્પીકર, મહામહિમ અમીર ઓહાના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ઔપચારિક સન્માન આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના સંબોધન પહેલા ઇઝરાયેલના પ્રધાનમંત્રી, મહામહિમ શ્રી બેન્જામિન નેતન્યાહુ; વિરોધ પક્ષના નેતા, મહામહિમ શ્રી યાયર લેપિડ; અને સ્પીકર ઓહાનાએ પૂર્ણ સત્રમાં વક્તવ્ય આપ્યું હતું, જેમાં ભારત-ઇઝરાયેલ સંબંધો માટે મજબૂત દ્વિપક્ષીય સમર્થન વ્યક્ત કરવામાં આવ્યું હતું.ભારત-અમેરિકા સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું પ્રેસ નિવેદન
February 14th, 04:57 am
સૌ પ્રથમ હું મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો મારા શાનદાર સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નેતૃત્વ દ્વારા ભારત-અમેરિકા સંબંધોને પોષ્યા અને જીવંત કર્યા છે.તાન્ઝાનિયાનાં રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત અને ભારત અને તાન્ઝાનિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની શરૂઆત દરમિયાન સંયુક્ત નિવેદન (8-10 ઑક્ટોબર, 2023)
October 09th, 06:57 pm
પ્રજાસત્તાક ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુનાં આમંત્રણ પર સંયુક્ત પ્રજાસત્તાક તાન્ઝાનિયાનાં રાષ્ટ્રપતિ મહામહિમ સામિયા સુલુહુ હસને 8-10 ઑક્ટોબર, 2023 સુધી પ્રજાસત્તાક ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. મહામહિમ રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસનની સાથે એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું હતું, જેમાં વિદેશ બાબતો અને પૂર્વ આફ્રિકન સહકાર મંત્રી માનનીય જાન્યુઆરી માકમ્બા (એમપી) અને વિવિધ ક્ષેત્રોના અન્ય સભ્યો, વરિષ્ઠ સરકારી અધિકારીઓ તેમજ તાન્ઝાનિયા બિઝનેસ કમ્યુનિટીના સભ્યો સામેલ હતા.