પ્રધાનમંત્રીએ શ્રી ડીબી ચંદ્રગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ શ્રી ડીબી ચંદ્રગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો

November 07th, 11:12 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના સાંસદ, ધારાસભ્ય અને મંત્રી શ્રી ડી.બી.ચંદ્રેગૌડાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.