યુનાઇટેડ કિંગડમના વિદેશ સચિવ ડેવિડ લેમી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા
June 07th, 07:39 pm
યુકેના વિદેશ સચિવ ડેવિડ લેમી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.યુનાઇટેડ કિંગડમના વિદેશ સચિવ, માનનીય ડેવિડ લેમીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી
July 24th, 08:00 pm
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઇટેડ કિંગડમના વિદેશ સચિવ માનનીય ડેવિડ લેમીનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ શ્રી લેમીને તેમની નિમણૂક બદલ અભિનંદન પાઠવ્યા હતા અને યુકે સરકારની રચનાના પ્રથમ મહિનામાં ભારતની મુલાકાત લેવાની તેમની પહેલની પ્રશંસા કરી હતી.