એન્થ્રોપિકના સીઈઓ ડારિયો અમોડેઈએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
October 12th, 12:05 am
એન્થ્રોપિકના સીઈઓ શ્રી ડારિયો અમોડેઈએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન ભારતમાં એન્થ્રોપિકના વિસ્તરણ અને ક્લાઉડ કોડ સહિત તેના AI ટૂલ્સના વધતા ઉપયોગ, જેનો જૂન મહિનાથી દેશમાં ઉપયોગમાં પાંચ ગણો વધારો થયો છે, તે અંગે ચર્ચા કરી હતી.