પ્રધાનમંત્રીએ 2026 U23 એશિયન ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન માટે ભારતીય કુસ્તીબાજોને અભિનંદન પાઠવ્યા
May 28th, 08:10 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિયેતનામના દા નાંગ ખાતે યોજાયેલી 2026 U23 એશિયન ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજોના શાનદાર પ્રદર્શન બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.