અંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા
March 20th, 06:52 pm
અંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર, એડમિરલ ડી કે જોશી (નિવૃત્ત), આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.આંદામાન અને નિકોબાર ટાપુના લેફ્ટનન્ટ ગવર્નરે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
June 27th, 12:53 pm
આંદામાન અને નિકોબાર ટાપુના ઉપરાજ્યપાલ એડમિરલ ડી કે જોશીએ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી.