ક્વોલકોમ ઇન્ક.ના પ્રેસિડેન્ટ અને CEOએ પ્રધાનમંત્રીની મુલાકાત લીધી
February 20th, 09:12 pm
ક્વોલકોમ ઇન્ક. (Qualcomm Inc.) ના પ્રેસિડેન્ટ અને CEO, શ્રી ક્રિસ્ટિયાનો આર. એમોને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી ક્વાલકોમના ચેરમેન અને સીઈઓને મળ્યા; એઆઈ નવીનતા અને કૌશલ્ય વિકાસમાં ભારતની પ્રગતિની ચર્ચા કરી
October 11th, 02:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ક્વાલકોમના પ્રમુખ અને સીઈઓ શ્રી ક્રિસ્ટિયાનો આર. અમોન સાથે મુલાકાત કરી અને કૃત્રિમ બુદ્ધિમત્તા, નવીનતા અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં ભારતની પ્રગતિ અંગે ચર્ચા કરી હતી.